- વડોદરામાં દલિતોએ રોકી ટ્રેન, દલિતોએ બે ગુડ્સ ટ્રેન રોકતા પોલીસ દોડી આવી, રેલવેના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા, ટ્રેનો રોકાતા રેલવે વ્યવહાર ખોરવાયો, રેલ વ્યવહાર ખોરવાતા 6 ટ્રેનોને થઈ અસર, છેલ્લા એક કલાકથી ટ્રેનો રોકી દેવાઈ
- અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની સભામાં હોબાળાનો મામલો, યુનિવર્સિટીએ સિક્યુરિટી એજન્સીને ફટકાર્યો દંડ, એજન્સીનું ચાલુ માસનું 50 ટકા મહેનતાણું કપાશે, સિક્યુરિટી એજન્સીને અડધું પેમેન્ટ જ ચૂકવાશે
- જામનગર જિલ્લા કલેકટર દ્વારા કોંગીના ત્રણ ધારાસભ્યોનું અપમાન, દલિત સમર્થન મુદ્દે આવેદન આપતી વેળાએ બની ઘટના, કલેકટરે જામનગરના ત્રણ કોંગી ધારાસભ્યોને અપમાનિત કરી ચેમ્બરમાંથી બહાર કાઢ્યા
- ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ પર મામલતદારની ગાડી પર ટોળાનો હુમલો, મામલતદારની ગાડી પર ટોળાએ હુમલો કર્યો, ગાડીના કાચ તોડ્યા
- રાજકોટ ના રિબડા ખાતે IFS ઓફિસરને માર મારવાનો મામલો, ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સહિત 2ની કરી ધરપકડ, આ અગાઉ પોલીસે 1 શખ્સની ધરપકડ કરી હતી, તારીખ 25ના રોજ રિબડા ખાતે પેટ્રોલ પંપ નજીક લઘુશંકા કરવા જતાં પૂર્વ ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે થઈ હતી બબાલ
- સુરત નેશનલ મેડિકલ બિલને લઇ તબીબો હડતાળ પર, સુરત સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા
આજે 2 કલાક માટે કામથી દૂર રહેશે, રેસિડન્ટ ડોક્ટર્સ પણ હડતાળમાં જોડાયા - અમદાવાદ દલિત સમાજના યુવાને બ્લેડ વડે પોતાના હાથ પર કાપા મૂકી દર્શાવ્યો વિરોધ, પોતાના લોહી વડે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કર્યું તિલક
- વિરોધ દરમિયાન હિંસા ફેલાવનાર લોકો સામે સખત પગલાં લેવામાં આવશે: બીએસપી ચીફ માયાવતી
- ઇરાકથી 38 ભારતીયોના અવશેષો લઇને અમૃતસર પહોંચ્યા વીકે સિંહ, ઇરાકના મોસુલમાં બંદી બનાવીને મારી નાખવામાં આવેલા 38 ભારતીય મજૂરોના શબ ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા
- વડોદરામાં દલિતોનું રસ્તા રોકો આંદોલન, કચરાની લારીઓ ઉંધી વાળી દીધી, ભારત બંધને પગલે દલિતોએ રસ્તા રોકો આંદોલન કરીને ચક્કાજામ કરી દીધો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.