- બનાસકાંઠાના દાતાના મીડિયા કર્મીને જાનથી મારી નાખવાની ધમકી, દાતાના પત્રકાર જયેશ ભાઇને અપાઇ ધમકી, કવરેજ ના કરવાની આપી ધમકી,દાતા ઞામ પંચાયત સંરપચના જેઠ હિતેશ કુમાર ઠાકોર પર થઈ પોલીસ ફરિયાદ, દાતા તાલુકાના પત્રકાર પરીવાર દ્વારા આ સંદર્ભે અપાયા આવેદનપત્ર
- અમદાવાદ દલિત સંગઠનો દ્રારા ભારતબંધનુ એલાન આપવામા આવ્યુ હતુ તેની લઈને ગુના નોંધવામા આવ્યા છે.
ચાંદખેડામા મહિલા PSIને બચકા ભરનાર બે મહીલાઓ સામે મહીલા PSIએ નોંધાવ્યો ગુનો,ચાંદખેડામાં સરકારી બસમાં તોડફોડ કરવાનો મામલો, 40-50 જેટલાં તોફાની ટોળાં સામે નોંધાયો ગુનો - રાજકોટ યુનિવર્સિટી રોડ નંદીપાર્ક મેઈન રોડ પર ફાયરીંગની ઘટના, રૂપિયાની લેતી દેતી બાબતે પિતા-પુત્ર પર 3 રાઉન્ડ ફાયરીંગ, ઘટનામાં પિતા-પુત્રનો આબાદ બચાવ, 3 સામે નોંધાયો ગુનો.
- અમદાવાદ કૃષ્ણનગરમાં પોલીસ કર્મી અને પરિવાર પર પાડોશીઓએ કર્યો હુમલો, હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બ્રીજેશ શાહે નોંધાવી ફરિયાદ, 25થી વધુ લોકોએ કર્યો હુમલો, વાહન રિવર્સ લેવાની નજીવી બાબતે બોલાચાલી કર્યા બાદ કર્યો હુમલો, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- વડોદરા નિઝામપુરા બસ ડેપોમાં સળગાવાઈ બસ, ગત રાત્રે અજાણ્યા શખ્સોએ બસને લગાવી આગ, એસટી બસ બળીને ખાખ
- અમદાવાદ સ્કૂલ સંચાલકોની મનમાની ફરી સામે આવી, મેમનગરની દિવ્ય પથ સ્કૂલમાં વાલીઓનો હોબાળો
ફી માટે વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાનો આરોપ, વાલીઓએ મોટી સંખ્યામાં ભેગા થઈ કર્યો વિરોધ - CBSEનું ગણિતનું પેપર ફરી લેવાશે તે ન્યૂઝ અફવા, ધો-10નું ગણિતનું પેપર ફરી લેવાશે તેવી ફેલાઈ અફવા
ફરીથી પરીક્ષા લેવાશે તેવો લેટર થયો હતો વાયરલ, 30 એપ્રિલે ગણિતનું પેપર ફરી લેવામાં નહિ આવે - વિદેશ રાજ્યમંત્રી ઈરાકથી મૃતકોના અવશેષ લઈ આવ્યા, બિહારમાં પરિજનોના અવશેષ સ્વીકારવાનો ઈનકાર કરાયો, અવશેષની ઓળખ શક્ય ન હોવા મુદ્દે સ્વીકારવા ઈનકાર, પરિવારજનો દ્વારા આર્થિક સહાયની માગ કરાઈ
DNA ટેસ્ટ બાદ જ મૃતકોના અવશેષ લવાયાઃ વી.કે.સિંહ - PNB કૌભાંડમાં CBIની તપાસ ચાલુ, CBI દ્વારા બેન્ક ઓફિસર્સની કરાઈ પૂછપરછ, નીરવ સાથેના મેળાપીપણા અંગે ચાલી રહી છે તપાસ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.