- રાજકોટ ભાજપના સામાકાંઠાના કોર્પોરેટર અનિલ રાઠોડ વિરુધ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંઘાઇ પોલીસ ફરિયાદ,થોડા દિવસ પહેલા સગાભાઇને ધમકી આપતો વીડિયો થયો હતો વાયરલ, અનીલ રાઠોડના સગાભાઈ દિનેશ રાઠોડે નોધાવી ફરિયાદ.બિભસ્ત ગાળો આપતો વીડિયો થયો હતો વાયરલ.
- મહેસાણા કડીના કોરડા ગામે થઈ લૂંટ, પરિવારને દોરડાથી બાંધી કરાઈ લૂંટ, ખેતરમાં સુતેલા પરિવારને બાંધી કુલ રૂ.1.42 લાખની કરાઇ લૂંટ, અજાણ્યા ત્રણ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- રાજસ્થાન બપોરે એક વાગ્યા સુધી હિન્દૂનમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો. હાલ સ્થિતિ સામાન્ય ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી
- દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુને મળ્યા હતા.
- નરેશ પટેલે રાજીનામું પરત ખેચ્યુ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી પરત ખેંચ્યુ રાજીનામું, ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ નિર્ણય, થોડીવારમાં ટ્રસ્ટી મંડળ કરશે સત્તાવાર જાહેરાત, પાટીદાર સમાજમાં હિતમાં રાજીનામા પરત ખેંચવાનો મત
- નરેશ પટેલે રાજીનામું પરત ખેંચતા અાર.સી. ફળદુએ ખુશી વ્યક્ત કરી
- મીડિયા સમક્ષ અાવ્યા પરેશ ગજેરા, ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાનું નિવેદન, હર્ષની લાગણી અનુભવુ છું
- વિવાદ બાદ રાષ્ટ્રપતિના કાર્યક્રમમાંથી ચંદા કોચરનું નામ દૂર કરાયું
- ગુજરાત ભાજપનું મિશન 2019, કમલમમાં બેઠકોનો ધમધમાટ મતબેંક પરત મેળવવા કવાયત, સંગઠનને અનેક સૂચનો કરાયા
- સોનાની આયાતમાં ૧૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.