[slideshow_deploy id=’37065′]અમદાવાદના ગીતામંદિર એસ ટી સામે આવેલ આરોગ્ય ભવન AMC મા TB વિભાગના કર્મચારીઓ વિવિધ પડતર માગણીઓ અને પગાર વધારાની બાબતોને લઈને સવારથી જ આરોગ્ય ભવનના સકુંલમા જ હડતાળ પર ઉતરી ગયા છે. તેમનું કહેવુ છે કે અમારી સમસ્યાનું સમાધાન નહી થાય ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ જ રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.