UAE Golden Visa New Rule: ગોલ્ડન વિઝાને લઈને ભારતીયો માટે સારા સમાચાર

Satya Day
1 Min Read

UAE Golden Visa New Rule: UAEનો ગોલ્ડન વિઝા હવે વધુ સરળ: ભારતીયો માટે નવા નિયમોની ખુશખબરી

શું બદલાયું છે ગોલ્ડન વિઝાના નિયમમાં?

UAE Golden Visa New Rule મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે ગોલ્ડન વિઝાની પ્રક્રિયા સરળ બનાવી છે. અગાઉ જ્યાં મિલકત ખરીદી કે ઉદ્યોગમાં રોકાણ જરૂરી હતું, હવે નવી શરતો હેઠળ ખાસ કોશિશ વિના પણ ગોલ્ડન વિઝા મેળવવાનો માર્ગ ખુલ્યો છે.UAE visa.1

નવા નિયમોના મુખ્ય મુદ્દા:

  1. હવે ભારતીયો ગોલ્ડન વિઝા માટે માત્ર કેટલીક ફી ચુકવીને અરજી કરી શકે છે.

  2. વિઝા હવે “નોમિનેશન” આધારિત પણ આપવામાં આવશે – જેનો અર્થ કે અમુક શ્રેણીના વ્યાવસાયિકો, એક્સપર્ટ્સ, ટેલેન્ટેડ લોકો કે શિક્ષણક્ષેત્રના પ્રતિભાશાળી લોકો પણ લાયક થઈ શકે છે.

  3.  મિલકત ખરીદવી કે મોટું રોકાણ કરવું હવે ફરજિયાત નથી.

  4.  પાત્રતાના આધાર પર જરૂરી દસ્તાવેજ અને ફીથી વિઝાની પ્રક્રિયા કરવી શક્ય છે.Golden visa.jpg

UAEનો ઉદ્દેશ્ય:
દિર્ઘકાળે પ્રતિભાશાળી વ્યકિતઓ અને વ્યાવસાયિકોને પોતાનો દેશ બનાવવાનો મોકો આપવો, તેમજ અર્થતંત્રમાં તેમની ભૂમિકા મજબૂત કરવી.

Share This Article