વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડૉ.પ્રવિણ તોગડિયાએ કર્યા પારણાં. સંતો મહંતોએ નાદુરસ્ત તબિયત થતાં કરાવ્યા પારણાં.
વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડૉ.પ્રવિણ તોગડિયાએ પારણાં બાદ અાપ્યુ નિવેદન મારી લડાઈ ચાલુ જ રહેશે
હું દેશબહારની યાત્રા કરીશ: ભાજપાના કાર્યકર પણ દમનના શિકાર : દેશમાં હિંદુઓ પર દમન ચાલે છે :
દમન સામેની લડાઈમાં લોકો મારી સાથે જોડાય :