ગુજરાત યુનિવર્સિટીમા છાત્ર પંચાયત યોજનાર સેનેટ સભ્ય રાહુલ પરીખની અટકાયત કરવામાં અાવી. રાહુલ પરીખને ગુજરાત યુનિવર્સિટી પોલિસ સ્ટેશન લઇ જવામાં આવી રહ્યો છે. NSUIના છાત્ર પંચાયત પહેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં SRP ખડકવામા આવી હતી.
યુનિવર્સિટીમા ચાલી રહેલા મોટા પાયે ટેંડરમાં ભ્રષ્ટાચારના મુદ્દે યોજાઈ રહી હતી છાત્ર પંચાયત.