વડોદરા વાડી વિસ્તારમાં આવેલા હનુમાન મદિરનાં પૂજારીએ પરિવાર સાથે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
કલેકટર ઓફિસે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ.
પૂજારી ભરત રાજપૂત અને તેનાં પરિવારે વિધાનસભાનાં અધ્યક્ષ અને તેનાં મળતિયાઓનાં ત્રાસના કારણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનો કર્યો આક્ષેપ.
વિધાનસભા અધ્યક્ષના જમણા હાથ તરીકે ઓળખાતા ભાજપનાં કાર્યકર્તા પ્રેમલ મોદી પરિવારને હેરાનગતિ કરી રહ્યા હોવાનો આક્ષેપ.