સુરત વિદ્યાર્થી-વાલી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે બોગસ સર્ટી બનાવ્યા હતા.ધોરણ 9માં પ્રવેશ માટે આગ્રાની સ્કૂલના બોગસ સર્ટી બનાવ્યા હતા.કોમલસિંહ અને સતીષસિંહએ ખોટા સહી-સિક્કા કરાવ્યા હતા.શારદા એજ્યુકેશન ટ્ર્સ્ટમાં જમા કરાવ્યા ખોટા સર્ટી.
અા મામલાની જાણ થતાં સંચાલકોએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.