આજે વિશ્વ પુસ્તક દિવસ. યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યુ છે.શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ કાર્યક્રમમાં રહેશે હાજર. કહેવાય છે કે પુસ્તક એ ખરા અર્થમાં સાચો મિત્ર છે. પુસ્તકની ગરજ કોઈ ન સારી શકે. અાજે વિશ્વ પુસ્તક દિવસ નિમિતે ઉજવણી કરવામા અાવશે. અા ખાસ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે. યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા દર વર્ષે અા કાર્યક્રમની ઉજવણી કરવામાં અાવશે.