5
/ 100
SEO સ્કોર
મહારાષ્ટ્રઃ પિંપરી ચિંચવાડમાં દુકાનમાં આગ, 4ના મોત
મહારાષ્ટ્રના પુણેના પિંપરી ચિંચવાડમાં એક દુકાનમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. આજે સવારે આગ લાગી હતી. ચારેય મૃતકો એક જ પરિવારના હતા. દુકાન ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરની હતી.