NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુના ઘરે દરોડા પાડીને તેની સંપત્તિ જપ્ત કરી છે. આ દરોડો ચંદીગઢના સેક્ટર-15 સ્થિત એક મકાનમાં પાડવામાં આવ્યો હતો. પન્નુનું ઘર ત્યાં છે. નોંધનીય છે કે NIAએ પહેલા આતંકીઓની યાદી જાહેર કરી હતી અને હવે તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત-કેનેડા તણાવ વચ્ચે પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો હતો.

Khalistani terrorist