આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની બહેન YS શર્મિલા ગુરુવારે (04-01-2024) કોંગ્રેસમાં જોડાઈ.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની બહેન YS શર્મિલા ગુરુવારે (04-01-2024) કોંગ્રેસમાં જોડાઈ. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું.