2
/ 100
SEO સ્કોર
Retail Inflation Data: જાન્યુઆરી 2024માં છૂટક ફુગાવાનો દર 5.10 ટકા હતો જે ડિસેમ્બર 2023માં 5.69 ટકા હતો. આંકડા મંત્રાલયે જાન્યુઆરી મહિના માટે છૂટક ફુગાવાના દરના આંકડા જાહેર કર્યા છે. ખાદ્ય ફુગાવાનો દર જાન્યુઆરીમાં 8.30 ટકા હતો જે ડિસેમ્બર 2023માં 9.53 ટકા હતો.