મેષ
આજે આપે એ શીખવાની જરૂર છે કે આપ બીજા લોકોની સામે પોતાને કેવી રીતે વધુ સારી રીતે વ્યક્ત કરી શકો છો. જેથી બીજા લોકો એજ સમજે જે આપ એમને સમજાવવા ચાહો છો. એથી આપ બહસ અને ગેરસમજણથી બચી શકશો. વળી આપના દોસ્તો, કુટુંબીજનો અને સાથે કામ કરનારા ઓથી આપનાં સંબંધો વધુ ગાઢ બનાવી શકશો.
વૃષભ
આજે વિદ્યાર્થીઓનું મન ચોપડીઓથી હટીને પોતાના દોસ્તોની સાથે મજા કરવાનું થશે. જે લોકો રાતદિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે એ થોડોક આરામ કરી શકે છે. પરંતુ ભણતર અને મસ્તી વરચે સંતુલન જાળવી રાખજો.
મિથુન
આજે કદાચ આપની જીંદગીમાં કોઈ નવો વળાંક આવી શકે છે. આજે આપને કોઈ પોતાના અથવા કોઈ અજણ્યાથી કોઈ એવું જ્ઞાન મળી શકે છે જેની આપને જરૂર હતી. એમની સલાહ પર ધ્યાન દેજો. ખાસ કરીને જો તેઓ આપનાથી મોટા છે તો એમની સલાહથી આપને ફાયદોજ થશે. એમની ભાવના પર શંકા ન કરશો. તેઓ આપને નિસ્વાર્થભાવથી સલાહ આપશે.
કર્ક
આજે આપ પોતાના પરિવારજનોની જીંદગી વ્યારથી ભરી દયો. આપનો દિવસ પરિવારની સાતે વિતાવવાનો છે. આપના પરિવારજન આપના પ્યારને ચાહના રહેશે. આજે આપની દોસ્તી પણ મજબૂત થશે. આજે આપ પોતાની ઉજાર્ અને સમયનો ઉપયોગ પોતાના સંબંધોને વધુમજબુત કરવામાં કરતો.
સિંહ
આજે આપ એ મદદની બાબતમાં વિચારશો જે હમણાંજ આપના દોસ્તો અને કુટુંબીજનોએ આપને આવી હતી. ધ્યાનમાં રાખજો આપ પણ એમને બનાવજો કે આપ એમની મદદ બદલ એમનાં કેટલાં બખાણ કરો છો. આપ એમને એ પણ બતાવજો કે ભવિષ્યમાં જરૂર પડવાથી આપ પણ એમની મદદ કરવા તૈયાર છો કોઈ જરૂરીવાતવાળાની મદદ કરવાથી આપને ખુશી થશે.
કન્યા
આજે આપનું મન થાશે કે આપ પોતાના બધા કામોને એક કોર મૂકી દઈને પોતાના પરિવાર અને દોસ્તોની સાથે સારો સમય પસાર કરીએ પોતાના મનગમતા ગાયનો સાંભળીએ અને દોસ્તોની સાથે મોજમસ્તી કરીએ.
તુલા
આજનો દિવસ અદૂભૂત અનુભવ અને જોશથી ભરેલો હશે. આજે આપને દરરોજની દિનચર્યાથી મુક્તિ મળશે અને આપ પોતાને તાજા અનુભવશો. તો પછી શાહરોની જોઈ રહ્યા છો? પોતાના પ્રિયજનોની સાથે બહાર ફરવા જાવ અને પ્રવૃત્તિના સૌન્દર્યનો આનંદ ઉઠાવો અને ખૂબજ મસ્તી કરો
વૃશ્ચિક
એવી પરિસ્થિતિઓમાં પડશો નહી જેમાં આપને અગવડ લાગતી હોય, પોતાની વિચારસરણ રચનાત્મક બનાવી રાખજો અને નકામી વાતોમાં ન પડશો. જે આપ છો જ નહી એ બનવાની પ્રયત્ન કરવાનો શો ફાયદો? એ જગ્યા પર મવાનો શું ફાયદો ક્યાં જવું આપને પસંદ જ નથી. ક્યારેક અકેલા રહેવું અણગમતા સાથથી સારૂં નીવડે છે
ધન
કોઈ વૃદ્ધ વ્યક્તિથી આપના સંબંધો બગડી શકે છે. જો આપ કોઈ મોટા વિવાદમાં ફસાયેલા છો તો હવે એને હમેશાને માટે ઉકેલી લેશો. પોતાની બોલી પર કાબુ રાખો નહિતર કડવા શબ્દો ને કારણે પછીથી પસ્તાવું પડી શકે છે.
મકર
આપે ક્યારેય વિચાર્યૂં છે કે, આપના ઘરમાં આટલા ઝઘડા કેમ થાય છે? કદાચ આપેજ પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે. જો આપ વધુ રચનાત્મક અને સહનશક્તિવાળી વ્યક્તિ બની જાવ તો આપ પોતાનાજ ઘરમાં ખુશનુમા વાતાવરણ પેદા કરી શકશો. યાદ રાખો કે ભૂલ નો દરેક માણસથી થાય છે કોઈ સંપૂર્ણ નથી પોતાના કુટુંબીજનોની સાથે આદરપૂર્વક વર્તી એટલે તેઓ પણ આપની સાથે એવોજ વહેવાર કરશે.
કુંભ
આજે આપને પોતાની યોગ્યતાઓ વિકસાવવાની તક મળી શકે છે. આ તક્ને પુરો લાભ લેશો એથી આપને શિક્ષણ ક્ષેત્રમાં પણ સફળતા મળશે કોઈ પણ તકને જવા ન દેશો કારણકે આજ તક ભવિષ્યમાં આપની સફળતાના દ્વારા ખોલી શકે છે.
મીન
આજે આપ કોઈ તીર્થયાત્રા પર જવાનું વિચારશો. આપનો ઝોક આધ્યાત્મ તરફ રહેશે અને આપના જીવનમાં ધર્મના મહત્વને જાણવા ચાહશો. આ રાહ પર જવાથી આપને ખુશી મળશે.