Kaprada: કપરાડા તાલુકાની 373 આંગણવાડીઓમાં અધિકારી અને એજન્સી સંચાલકોની મિલીભગતમાં મસ્ત મોટા ભ્રષ્ટકાર ભારત ચાલી રહ્યા ના આક્ષેપો
- ઓઝરડા અને આંબાપાડા ગામની આંગણવાડી રીપેરીંગ માટે બે વર્ષ અગાઉ રૂપિયા 70,000 ફાળવવામાં આવ્યા હતા પરંતુ આંગણવાડીની પરિસ્થિતિ ઠેરની ઠેર નાણા ક્યાં ગયા તે તપાસનો વિષય
- આંગણવાડીની ખંડેર હાલત અને બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવતું નથી જે સંદર્ભે અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય
- કોલસાની દલાલીમાં હાથ કાળા કરી ચૂકેલા અધિકારીઓ તપાસ કરતા નથી અને સમારકામ પણ સબ સલામત રીતે ચાલી રહ્યા નો રિપોર્ટ કરી સરકારને પણ ગેરમાર્ગે દોરી રહેલા આક્ષેપો થઈ રહ્યા છે
Kaprada કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ 373 આંગણવાડીમાં મસ્ત મોટો કાર ફુલી ફલી રહ્યો છે બાળકોના માતા-પિતા મજૂરી કામે અન્ય જગ્યાએ જાય છે અને સાથે બાળકોને લઈ જાય છે માટે આંગણવાડીમાં બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે તેમ છતાંસરકારી વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં બાળકો માટે આહાર આવે છે ઉપરાંત બાળકોને મેનુ પ્રમાણે આહાર પીરસવામાં આવતો નથી તો બાળકોની ખાદ્ય સામગ્રી ક્યાં પગ કરી જાય છે ઉપરાંત આંગણવાડી રીપેરીંગ માટે બે વર્ષ અગાઉ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આજ સુધી રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.
Kaprada આંગણવાડીમાં સ્થાનિક અધિકારી અને એજન્સીઓની મિલીભગતમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો ગામ લોકો આક્ષેપો કરી રહ્યા છે ભ્રષ્ટ કાળ ભાર અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ રજૂઆત કચરા ટોપલીમાં નાખી રહ્યા નો આક્ષેપ પણ કરી રહ્યા છે જો આ અંગે તપાસ કરવામાં આવે તો અધિકારી અને એજન્સી સંચાલકોનું મોટું ભોપાણું બહાર આવે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ જિલ્લાના કપડા તાલુકામાં અંદાજે 373 આંગણવાડીઓ આવેલી છે અને આંગણવાડી ની હાલત ખખડધ છે જેને રીપેરીંગ અને નવી આંગણવાડી બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે ઓઝરપાડા અને આંબાપાડા આંગણવાડી ના રીપેરીંગ માટે બે વર્ષથી રૂપિયા 70 હજારની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આંગણવાડી મકાનનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી શૌચાલય ટીમ માંડી મકાનનું કલર કામ કરવામાં આવ્યું નથી તો રૂપિયા 70 હજાર ક્યાં વાપરવામાં આવ્યા તે એક તપાસનો વિષય છે ઉપરાંત તાલુકા ની આંગણવાડીમાં પાંચથી છ બાળકો અભ્યાસ કરવા આવે છે અને જ્યારે જાગૃત નાગરિકો આંગણવાડીની મુલાકાતે આવે ત્યારે હાજર આંગણવાડી વર્કર જણાવે છે કે અહીંના લોકો મજૂરી કામે જાય ત્યારે બાળકોને સાથે લઈને જાય છે જેના કારણે બાળકોની સંખ્યા ઓછી છે.
અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે બાળકોનો પોષણ આહાર દર મહિને પૂરતો આવતો હોય છે
તો આહાર ક્યાં જાય તે તપાસ થવી જોઈએ ની માંગણી સ્થાનિકોમાં ઊભી રહી છે ઉપરાંત હાજર બાળકોને પોષણયુક્ત આહાર પણ આપવામાં આવતું નથી બાળકોને પોષણયુક્ત આહાર મળે એના માટે વાલીઓએ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ કોલસાની દલાલીમાં હાથ કાળા કરી ચૂકેલા અધિકારીઓ તપાસ કરતા નથી અને સરકારમાં પણ ચાલી રહ્યા નો રિપોર્ટ કરી અધિકારીઓ સરકારને પણ ગેરમાર્ગે દોરી રહેવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તાલુકામાં ચાલતી આંગણવાડીઓની તળિયા જાટક તપાસ કરવામાં આવે તો અધિકારી અને એજન્સી સંચાલકોનું મોટું ભોપાળુ બહાર આવે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે