આખરે કેમ વાલી ઓએ કર્યો હોબાળો શુ હતું કારણ અને કઈ સ્કૂલ માં થયો વિરોધ..જુઓ વિડિઓ
સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ સ્કુલ માં વાળી ઓએ કર્યો હોબાળોફી વધારે મુદ્દે અને સ્કૂલ ના કેન્ટીન માં એક્સપાયરી ડેટ નું ફૂડ મળતું હોવાથી સ્કૂલ પર પોહચેલા વાલી એ વિરોધ દર્શાવ્યો