Valsadi Mango: ઓર્ડર કરો અને ઘર બેઠાં મેળવો વલસાડની 100 ટકા કાર્બાઈડ મુક્ત કેરી, તો ફટાફટ ડાયલ કરો આ નંબર, વધુમાં જાણો વલસાડી કેરીના ફાયદા
Valsadi Mango ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાંની સાથે સ્વાદપ્રિય લોકોને ફળોના રાણી કેરીની યાદ આવે એ સ્વાભાવિક છે. હાલમાં આકરા તાપે પોતાનો અસ્સલ મિજાજ બતાવવાનું શરુ કરી દીધું છે અને ધોમધખતો તડકો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ફળોનો સ્વાદ લોકોને રાહત આપનરો બની રહે છે અને તેમાંય વળી જો વલસાડી કેરી મળી જાય તો સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે.હાફુસને ફળોનો રાજા કહેવામાં આવે છે અને કેસર કેરી ખરેખર ફળોના કુદરતી ખજાનામાં કેસરની ગરજ સારે છે.
હવે તમે એ વિચારશો કે ટાઈટલમાં લખાયું તેમ 100 ટકા કાર્બાઈડ મુક્ત કેરી એટલે શું?
100 ટકા કાર્બાઈડ મુક્ત કેરી મેળવવી હોય તો શુ કરવાનું રહે છે. તો આ માટે અમે તમને સીધો અને સરળ રસ્તો બતાવીએ છીએ.
વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. દર વર્ષે કેરીની સિઝનમાં વલસાડ જિલ્લામાં હજારો મણ કેરી પાકે છે અને વલસાડી હાફૂસ જગવિખ્યાત હોવાથી વલસાડી હાફુસ કેરીનો સ્વાદ સમગ્ર દેશ સહિત દુનિયાના અનેક દેશોમાં સ્વાદ રસિકો માણે છે ત્યારે વલસાડની હાફૂસ,રાજાપુરી, કેસર કેરી બુક કરાવવા માટે તમારે આ મુજબના નંબર ઉપર કોન્ટેકટ કરી શકો છો જેના મોબાઈલ નંબર છે મો.8154815400 અને 9081636870 આ નંબર ઉપર કેરી બુક કરાવી શકાય છે જે આખા ગુજરાત-મુંબઈ સુધી ફ્રી ડિલિવરી આપે છે.
વલસાડની કેમિકલ વગરની શુદ્ધ કેરી ખાવાથી થતા ફાયદા
વલસાડી કેરી એક ઉચ્ચ કેલેરી ફળ હોવા ઉપરાંત, પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, ખાંડ, ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ, બીટા-કેરોટીન અને ફોલેટથી ભરપૂર છે. આવી સ્થિતિમાં ઉનાળામાં કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
કેરીને ફાઈબર, પોટેશિયમ અને વિટામિનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કેરીનું સેવન કરવાથી શરીરનું બ્લડપ્રેશર સારું રહે છે. જેના કારણે હૃદય સારી રીતે કાર્ય કરે છે અને તમને હાર્ટ એટેક કે હૃદય રોગનો ખતરો નથી રહેતો.
કેરીનું સેવન આંખની સંભાળ માટે પણ શ્રેષ્ઠ રેસિપી માનવામાં આવે છે. વાસ્તવમાં કેરીની અંદર ઝેક્સાન્થિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ જોવા મળે છે. જેનું સેવન કરવાથી આંખોની રોશની તેજ બને છે. આ સાથે તમે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલથી પણ છુટકારો મેળવી શકો છો.
ગરમી દરમિયાન કેરી ખાવી ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. કેરીમાં રહેલા વિટામિન એ અને વિટામિન સીની મદદથી તમે ન માત્ર ચહેરા પર નિખાર લાવી શકો છો પરંતુ વાળને પણ હેલ્ધી બનાવી શકો છો.
આજકાલ બજારમાં મળતી કેરી કાર્બનથી પકવેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે,જે ખાવાનું ટાળો,ડાયરેકટ ફાર્મથી કાચી કેરી મેળવો અને ઘરેજ પકાવી શકાય જે માટે વલસાડથી મંગાવી શકો
કાર્બાઈડ કેરી ખરીદતા પહેલા 100 વાર વિચારો
આજકાલ બજારમાં મળતી સસ્તી કેરી નુકશાન કારક છે,આ કેરીને પકવવા કાર્બન નામના ઝેરી પાઉડરનો ઉપયોગ કરે છે. જે સ્વાસ્થ્ય માટે ભારે જોખમી સાબિત થઈ શકે છે. કાર્બાઈડ યુકત કેરી ખાવાથી મગજમાં સોજો આવી શકે છે. કાર્બાઈડથી ચામડી અને આંખમાં બળતરા પણ થઇ શકે છે. કાર્બાઈડ ફેફસાંમાં જવાથી સતત ખાંસી આવે છે. આંતરડાંની દીવાલોને પણ નુકસાન થવાની શક્યતા છે. જો કાર્બાઇડ પેટમાં જાય તો ઉલટી થવાની સાથે પેટમાં બળતરા થાય છે. કાર્બાઇડ સરળતાથી લોહીમાં ભળી જાય છે. જેની સીધી અસર કિડની અને લીવર પર પણ પડે છે, આમ આવી કેરી ખાવી જોઈએ નહીં.
વલસાડની ફેમસ કેરી ખરીદવા ઓર્ડર બૂક કરવા માટે ફટાફટ કરો ડાયલ આ નંબર
મો. 8154815400 9081636870