સલમાન ખાને મનાવ્યો 50 મો જન્મ દિવસ બૉલીવુડ નો સુલતાન થયો 50 વર્ષ નો . પોતાના ભાણેજ સાથે કેક કાપ્યો સલમાન ખાન નો જન્મ ઇન્દોર માં 27 ડિસેમ્બર 1965 ના દિવસે થયો હતો . સલમાન નું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન . ફોબ્સ પ્રમાણે સલમાન ખાન 2016 નો સહુથી વધારે કમાવનાર સેલિબ્રિટી છે .

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.