બોલીવુડ અભિનેત્રી અદાશર્મા તેની ફિલ્મોથીવધારે બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહે છે. તે તેના અલગ સ્ટાઇલ અને લુકને લઇને ફેન્સને હેરાન કરી દે છે. કોઇ ઇવેન્ટ હોય કે એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ જાય છે. હાલમાં અદાએ હૉટ ફોટોશુટ કરાવ્યું છે. જેની તસવીરો તેને ઇસ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં અદા Leopard પ્રિન્ટેડ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. લેપર્ડ પ્રિન્ટેડ સ્વિમસૂટમાં હોટલેગ્સ ફ્લૉન્ટ કરતી નજરે પડી રહી છે. આ બોલ્ડ ફોટોશૂટમાં અદાની હોટ અદા જોઇને પરસેવો છૂટી જશે. તસવીરોમાં તેનો હોટ અંદાજ જોઇને તમે પણ વાહ કહી દેશો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.