બિગ બોસની કંટેસ્ટેંટ રહી ચૂકેલી સોનાલી રાઉત એક વાર ફરી ચર્ચામાં છે. પણ સોનાલી આ વખતે શોના કારણે નહીં તેની બોલ્ડ તસવીરોના કારણે છે.
સોનાલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બોલ્ડ ફોટા શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. સોનાલી આ ફોટામાં બિકિની પહેરેલી જોવા મળે છે. સોનાલીએ તાજેતરમાં જે ફોટા શેર કર્યા છે તેમાં ઘણો બોલ્ડ અંદાજ જોવા મળે છે.
તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પુલમાં બિકિની પહેરેલી જોવા મળે છે. સોનાલીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે તેના ફોટા જોઈને તમે અંદાજો લગાવી શકો છો. તાજેતરમાં જ સોનાલીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પૂલના બિકિની વાળા ફોટા શેર કર્યા છે.
જેને જોઈ તેના ફેન્સનું દિલ ધક ધક કરવા લાગે છે. સોનાલી રાઉત બિગ બોસની કંટેસ્ટેંટ રહી ચૂકી છે. તે સમયે પણ ફેન્સને સોનાલીનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. સોનાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે અને અવારનવાર તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.