Viral Video: ફ્લાઇટ દરમિયાન મુસાફરો પત્તા રમતા નજરે પડ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Viral Video:તાજેતરમાં એક વિમાનના અંદરના દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પુરુષ મુસાફરો પત્તા રમતા નજરે પડે છે. વીડિયો અનુસાર, આ મુસાફરો વિમાનના કોરિડોરમાં ચાદર વિચ્છાઈને પત્તાનું જુગાર રમતા જોવા મળે છે. આ દ્રશ્ય ઉડાન દરમિયાન સર્જાયું હોવાનું જણાય છે.
View this post on Instagram
વિડીયો ઉદ્યોગસાહસિક મહાવીર જૈન (@mahaveergandhi) દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે બાદ લોકોને આ વર્તન પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. કેટલાક સોશ્યલ મીડિયા યૂઝર્સે આ ઘટનાને અસંભવિત અને અવિચારસિલ ગણાવી છે, જ્યારે કેટલાકે ફ્લાઈટમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
અધિકારીઓ દ્વારા હાલ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આવું વર્તન નોન-એરલાઈન સ્ટાન્ડર્ડ વર્તનમાં આવે છે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ માટે પગલાં લેવામાં આવી શકે છે.