………
2. ચમ્પુ હોટલમાં જમવા ગયો…. વેઈટર પાસેથી એક પ્લેટ પકોડા મંગાવ્યા,
ચમ્પુએ વેઈટરને કહ્યું કે યાર મને જ્યાં સુધી કોઈ કાનમાં કઈ કહે નહીં ત્યા સુધી હું ખાવાનું ચાલું કરતો નથી..
વેઈટરે ચમ્પુના કાનમાં કહ્યું પકોડા બે દિવસના વાસી છે…..
……………
3. સાંતા- કાલે મારા લગ્ન છે. સાસરીવાળાઓએ ઓછા લોકોને લાવવા કહ્યું છે.
બાંતા- તો પછી શું પ્રોબ્લેમ છે ?
સાંતા- ખબર નહીં કે પપ્પા મને લઇ જશે કે નહીં.
………
4. પત્ની : એ સાંભળો છો આ એક ટાઇમ ટેબલ તૈયાર કર્યું છે.
સોમવારે : શોપીંગ
મંગળવારે : ઝુ
બુધવારે : ફરવા
ગુરૂવારે : જમવા
શુક્રવારે : મુવી જોવા
શનિવારે : પીકનીક
અચાનક વચ્ચેથી પતિદેવ બોલ્યા, ‘રવિવારે મંદિરે’ એટલે આશ્ચર્યચકિત થઇ પત્નીએ પૂછ્યુ, ‘કેમ’ ?
પતિ : ભીખ માંગવા !!
………..
5.”ટેકનોલોજી એવી વધી રહી છે કે હવે AI કહે છે – ‘તમારા વિશે જાણવું સહેલું છે,
પણ તમારું લાગણીઓને સમજવું…
એ તો હવે impossible છે!'”