‘ધડક ગર્લ’ જાહ્નવી કપૂર તેની ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જાહ્નવીનું જિમ લુક હોય કે એરપોર્ટ લુક તેનો દરેક અંદાજ ગજબ હોય છે. 22ની જાહ્નવી તેની ડ્રેસિંગથી મોટી-મોટી હસીનાઓને ટક્કર આપે છે. જાહ્નવીને સારી રીતે ખબર છે કે કેવી રીતે ફેશનને ટોપ પર રાખવી.
છોકરીઓ તેના ડ્રેસિંગ સેન્સને ફોલો કરે છે. હાલમાં જ જાહ્નવીને કેટલીક તસવીરો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહી છે. જોકે, તે મુંબઇમાં એલે બ્યુટી એવોર્ડ્સ હતો જેમ બોલીવૂડની અભિનેત્રીઓ પોતાનો હોટ અંદાજ બતાવતી નજરે પડી,. જાહ્નવી પણ આ એવોર્ડ શોમાં પહોંચી હતી.