બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર અત્યારે ચર્ચામાં છે. તેના કેટલાક બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. તેના પછી ઘણી લાઈક અને કોમેન્ટ મળી રહી છે. તસવીરો તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. શમા સિકંદરે ખૂબસૂરત ફોટા શેર કર્યા છે તેમાં તે સફેદ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે સફેદ ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે કેપ્શનમાં લખ્યું હતું, તમારી ખૂબસૂરતી તેમાં દેખાય છે કે તમે શું પહેર્યું છે. આ તસવીર સાથે શમા સિકંદરે લખ્યું છે, આ વર્ષે હું શીખી કે કોઈ પણ વસ્તુ પર દબાણ ન નાખો. જે જેવું છે, તેવું છે. શમા સિકંદરે આ ખૂબસૂરત ફોટો થોડા દિવસ પહેલા શેર કર્યા હતા.
આ ફોટોમાં શમા સિકંદરે લખ્યું, તમારે કોઈને કંઈ સમજાવવાની જરૂરત નથી અને ના તમારી ફીલિંગ્સ કોઈને સમજાવવાની જરૂર છે. તમે બસ તમારી અંદર રહેલા ગાઈડેન્સ પર વિશ્વાસ રાખો.