થોડા સમય પેહલા JIO ફિલ્મ ફેર અવૉર્ડ 2017 નું બેસ્ટ એક્ટર માટે નું નોમિનેશન થયું હતું. પરંતુ આ એવોર્ડ નોમિનેશન માં થી અક્ષય કુમાર નામ બાકાત રહ્યું હતું જેના કારણે અક્ષય ના ફેન્સ દ્વારા ટ્વિટર તેની ઘણી ટીકા કરવામાં આવી હતી તેમાં જણાવ્યું હતું કે એવોર્ડ પાકિસ્તાની આર્ટિસ્ટ ના હસ્તકે વહેચાઈ ગયો છે સાથે જ તેમને માંગણી કરી હતી કે અક્ષયને આ એવોર્ડ તેની રુસ્તમ પિક્ચર માં કરેલી શાનદાર એકટિંગ કારણે મળવો જોઈએ.અને ફિલ્મ નિર્માતાએ તેનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કેપાકિસ્તાની આર્ટિસ્ટ ના નોમિનેશન બાદ હવે અક્ષય કુમાર આ એવોર્ડ નો બહિષ્કાર કરશે.
આમ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન, ગાયક રાહત ફતેહ અલી ખાન, QURAT-UL BALOCH અને અતીફ અસ્લમ નું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. ફવાદ ખાન નું નામ બેસ્ટ સપોર્ટિંગ રોલ (કપૂર અને સન્સ), રાહત ફતેહ અલી ખાન નું નામ ‘ jag ghoomeya ‘ (સુલતાન), QURAT-UL BALOCH નું નામ ‘ kari kari ‘ (પિન્ક) અને અતીફ અસ્લમ નું નામ ‘ tere sang yara ‘ (રુસ્તમ) ના સોન્ગસ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.