નવી દિલ્હી : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચેન્નઇમાં રમાઈ રહેલી પ્રથમ વનડે મેચ દરમિયાન એક કૂતરો મેદાનમાં પ્રવેશ્યો હતો અને તે જોઈને બધાને આશ્ચર્ય થયું હતું.
ભારતીય ઇનિંગ દરમિયાન 26 મી ઓવર પછી કૂતરો અચાનક મેદાનમાં પ્રવેશ્યો. કૂતરો લાંબા સમય સુધી મેદાનમાં દોડી રહ્યો હતો, જેના કારણે મેચ બંધ કરવી પડી. તે સમયે ક્રિઝ પર શ્રેયસ અય્યર અને ઋષભ પંત હાજર હતા. કૂતરો મેદાનમાં આવતા શું બન્યું એ જુઓ આ વીડિયોમાં…
#INDvsWESTIND #INDvWI #INDvsWI pic.twitter.com/P58W5BslAj
— Oyspa.com (@oyspa_com) December 15, 2019