નવી દિલ્હી: હરિયાણાથી કરિયરની શરૂઆત કરનાર જાણીતી ડાન્સર સપના ચૌધરી આજે દેશભરમાં તેની ઓળખ બનાવી ચુકી છે. સપના સ્ટેજ પર આવતા જ દરેક લોકો જુમી ઉઠે છે. પરંતુ હવે એવું વિડીયો સામે આવ્યો છે જેમાં સપના જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.
સપનાના ફેન્સને આ વિડીયો એટલો પસંદ આવી રહ્યો છે કે, વીડિયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોમાં વિડિઓમાં સપના ચોધરીએ ‘ગોલી ચલ જાવેગી’ પર ગીત પર ડાન્સ કરી રહી છે. જુઓ આ વિડીયો…