મુંબઈ : કંગના રાનૌટ એક બોલિવૂડ એક્ટ્રેસ છે જે દરેકની સાથે બબાલ કરવા માટે પ્રખ્યાત છે, પરંતુ હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં કંગના બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનની સાથે પંગો લેતી જોવા મળી રહી છે. છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
કંગના આજે ટીવીના મોસ્ટ કોન્ટ્રોવર્સીયલ રિયાલિટી શો ‘બિગ બોસ 13’માં જોવા મળશે. પરંતુ આ એપિસોડ પ્રસારિત થાય તે પહેલાં જ તેની એક વીડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં કંગના અને સલમાન એક બીજા પર ચીસો પાડતા જોવા મળે છે. આ વિડીયો જુઓ…