એલઆરડી ઉપવાસી આંદોલન દીવસે-દિવસે આગળ વધી રહ્યું છે અને રોજબરોજ આંદોલનકારીઓ ને સમર્થન મળી રહ્યું છે ત્યારે ઉપવાસીઓ પૈકી ત્રણ ની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉપવાસ ઉપર બેઠેલા હસમુખ સકસેના પૂજાબેન અને હેતલ બેનની તબિયત લથડતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં જ્યા તેમને ઉપવાસ બંધ કરી અને પારણા કરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે 17 દિવસથી ઉપવાસ પર બેઠેલા છે અને આંદોલનને 60
દિવસ છે