મુંબઈ : બિગ બોસ 13નો ફિનાલે એપિસોડ 15 ફેબ્રુઆરીએ હતો. જેમાં મોડી રાત્રે 12:30 વાગ્યા આસપાસ બિગ બોસ 13 ના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આસીમ રિયાઝ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચેની જબરદસ્ત લડતમાં આખરે સિદ્ધાર્થ બિગ બોસ 13 ની ટ્રોફી જીત્યો અને આસીમને હાર મળી હતી. તેમની અદભૂત જીત બાદથી અભિનંદનનો પ્રારંભ થઈ રહ્યો છે. શો દરમિયાન ચાહકો ઉપરાંત સેલેબ્સે પણ તેમનો ઘણો સપોર્ટ કર્યો હતો. હવે સેલેબ્સે કોઈને કોઈ રીતે આ વિશેષ સિદ્ધિ બદલ સિદ્ધાર્થને અભિનંદન પાઠવ્યા છે.
વિંદુ દારા સિંહે સિદ્ધાર્થ શુક્લાની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું- સિદ્ધાર્થ શુક્લા અને તેના પ્રશંસકોને અભિનંદન! આ સાથે સોશિયલ મીડિયામાં સેલેબ્સ અને ફેનની શુભકામના પાઠવતી પોસ્ટનું જાણે પૂર આવી ગયું હતું. સિદ્ધાર્થને ચોતરફથી શુભકામના મળી રહી છે.
Congratulations to @sidharth_shukla and to his fans and a message to all – IN THE END WE HAD THE LAST LAUGH! #SidHearts
And here it is :-??????????#SidharthShukla #BiggBoss13Winner #BiggBossFinale #BiggBoss13Finale Congratulations Sid #BB13WinnerSid
— Vindu Dara Singh (@RealVinduSingh) February 15, 2020
Arre jeet gaye jeet gaye jeet gayeeeeee…. Mubarak ho hum sabko ?????? n to our winner ofcourse @sidharth_shukla @ColorsTV #BBWinnerSid #biggboss
— Kamya Shalabh Dang (@iamkamyapunjabi) February 15, 2020
Love you alwyz!! Letssssss partiiiiiiiiii @RealVinduSingh Paaji!!!! Aur Haan main to kabhi kabhi tweeter par aaya.. lekin Aap ke liye Salute banta hai.. start to end #SidharthShukIa ke sath khade rahe!!! HipHipHurray for U ?? https://t.co/IvqyLCDOOE
— Manveer Gurjar (@imanveergurjar) February 15, 2020
Khel bakiyo ne badhiya khela pr wahi baat hai "Khel Khela" aur yaha Real rehna hi khel tha ? #SidharthShukIa Proud Of You brother aur Congratulations ? #BiggBoss13 #BiggBoss13Finale #BiggBoss13winner #BiggBoss #BiggBossSeason13 #BB13Finale #BB13GrandFinale #BB13
— Deepak Thakur (@ItsDeepakThakur) February 15, 2020
Congratulations Bhai ? super proud #SidharthShukIa #BiggBoss13winner @sidharth_shukla killing look . #BiggBoss13 #SidNaaz fans #SidHearts #Lostsouls Thankyou all for voting ❤️ pic.twitter.com/x5nhSwWZSy
— Vikas Gupta (@lostboy54) February 15, 2020
. @sidharth_shukla winner of #BigBoss13 is amazing. I donno him personally but an amazing win. Well played. #SidharthShuklaForTheWin #SidharthShukla fans well done. Well done once again. Yeaaaaa pic.twitter.com/kcUL5D0wvt
— debina bon choudhary (@imdebina) February 15, 2020