મુંબઈ : શિલ્પા શેટ્ટી કુંદ્રા એક ફીટ અભિનેત્રી છે. કોણ તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગશે નહીં? શિલ્પા શેટ્ટીનું રૂટિન સંપૂર્ણપણે તંદુરસ્તી પર કેન્દ્રિત છે, કારણ કે તે કસરત અને તંદુરસ્તી તેમજ સંતુલિત આહાર લે છે, જે તેને ફક્ત સ્વસ્થ જ રાખે છે એટલું જ નહીં, પરંતુ તે ફિટ અને સ્લિમ ટ્રીમ પણ લાગે છે. તેણીના સ્વાસ્થ્ય વિશે ખૂબ સભાન છે. તાજેતરમાં જ શિલ્પાએ સિક્રેટ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટિકટોક (TIKTOK) પર પોતાનો આહાર અને વર્કઆઉટ્સ શેર કર્યા છે. શિલ્પા શેટ્ટી પણ પોતાને ફીટ રાખવા માટે યોગ કરે છે. તેના પ્રશંસકોને પ્રોત્સાહિત કરવા માટે, તેણી વર્કઆઉટ્સ કરતી વખતે ઘણીવાર તેના વિડિયોઝ શેર કરે છે.
તાજેતરમાં જ શિલ્પાએ ટિક ટોક પર એક વીડિયો શેર કર્યો જેમાં તેણે તેના આખા અઠવાડિયાના ડાયટ પ્લાન વિશે જણાવ્યું છે. તમે પણ જાણો શિલ્પાના ડાયટ સિક્રેટ વિષે :
@theshilpashetty Rok sako toh rok lo…?????gunjanshouts #tiktokfoodie #sundaybinge #fyp #tiktokindia #weekend #fun #sunday