મુંબઈ : દીપિકા પાદુકોણ બોલીવુડની નવી સેલિબ્રિટી બની છે જેને પોતાની ઢીંગલી (ડોલ) મળી છે. પિરિયડ ડ્રામા ફિલ્મ પદ્માવતમાં, રાની પદ્માવતીની ભૂમિકા ભજવનાર દીપિકાની પ્રશંસા કરવામાં આવી હતી અને હવે તેની ભૂમિકા પર એક ઢીંગલી બનાવવામાં આવી છે.
દીપિકાની રાણી પદ્માવતીની ઢીંગલી સામે આવી છે અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શાહી કપડાં અને આભૂષણથી ભરેલી આ ઢીંગલીઓ દીપિકાની રાણી પદ્માવતીની સચોટ નકલ જણાય આવે છે.
@deepikapadukone doll version?#deepikapadukone #deepikapadukonefanslove #deepikafans #deepikadoll #dolllikedeepika #dolldeepikapadukone #deepikaisdoll #deepikalookslikedoll #padmavati #padmavatilook pic.twitter.com/bIog7qtVQf
— ?DP1stDay1stShow? (@dp1stday1stshow) March 3, 2020