મુંબઈ : ટિકટોક આ દિવસોમાં મોટા સ્ટાર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે. ટિક ટોક પર, સેલિબ્રિટીઝ તેના વિડીયોઝ અદભૂત રીતે શેર કરે છે, જે યુઝર્સમાં પણ એક ટ્રેન્ડ છે. આવી રીતે, હોળીના પ્રસંગે, સેલેબ્સ રંગબેરંગી અને ભીંજાયેલા તેમના વીડિયો શેર કર્યા હતા. ટિકટોકના કેટલાક ટ્રેન્ડીંગ વિડીયોઝ જુઓ અહીં…
સન્ની લિયોની: સની લિયોનીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં સની તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તે વીડિયોમાં પૂલ પણ બતાવી રહી છે અને જણાવી રહી છે કે, તે હોળી રમવા માટે તૈયાર છે અને ખૂબ જ ઉત્સાહિત પણ છે.
@sunnyleone Happy Holi everyone!! Hope you’ll had a safe and fun celebration! ##happyholi ##SunnyOnTikTok
શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી હોળી નિમિત્તે શેર કરેલા ટિકટોક વીડિયોમાં અમિતાભ બચ્ચનના ગીત ‘રંગ બરસે ભીગે ચુનાર વાલી’ પર ડાન્સ કરતી જોવા મળી છે. આ સાથે શિલ્પાએ હોળીના રંગબેરંગી ફિલ્ટર્સનો ઉપયોગ પણ કર્યો છે. વીડિયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે કે, “તમારું જીવન વર્ષના દરેક દિવસ રંગોથી ભરાયેલું રહે. બધાને હોળીની શુભકામનાઓ!”
@theshilpashetty Saal ke harr din, rangon se bhari rahe aapki zindagi.Sabko Happy Holi!?✨?##HappyHoli ##fantasticholi ##fyp ##tiktokindia ##festival ##colours
રિતેશ દેશમુખ: ચાહકોને હોળીની શુભેચ્છા આપવા માટે રિતેશ દેશમુખે પત્ની જેનેલીયા સાથે એક સરસ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં હોળીનું ફિલ્ટર ઉપયોગ કરવામાં આવ્યું છે અને રિતેશ અને જેનેલિયા રણબીર-દીપિકાના ગીત ‘બલમ પિચકારી’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
@riteishd ♬ BALAM PICHKARI – RANBIR KAPOOR,DEEPIKA PADUKONE,Aditya Roy Kapur,KALKI KOECHLIN,KUNAAL ROY KAPUR
ઉર્વશી રૌતેલા: ઉર્વશી રૌતેલા પણ ‘બલમ પિચકારી’ના રીમિક્સ પર હોળીની મજામાં ડૂબતી જોવા મળે છે.
@urvashirautela ##happyholi ##urvashirautela ##duet ##duetwithme ##love ##fyp
♬ BALAM PICHKARI – RANBIR KAPOOR,DEEPIKA PADUKONE,Aditya Roy Kapur,KALKI KOECHLIN,KUNAAL ROY KAPUR