ગુજરાત માં લોકડાઉન માં અપાયેલી છૂટછાટ વચ્ચે આજે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્ય ના અમદાવાદ ૩૧૮, સુરત ૬૪, વડોદરા ૩૫, ગાંધીનગર ૧૯, મહેસાણા ૬, બનાસકાંઠા ૬, પાટણ ૫, ખેડા ૪, સુરેન્દ્રનગર ૪, રાજકોટ ૩, આણંદ ૩, ભાવનગર ૨, ભરૂચ ૨, વલસાડ ૨, અરવલ્લી ૧, કચ્છ ૧, દાહોદ ૧, નવસારી ૧, અમરેલી ૧, અન્ય રાજ્ય ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.
આમ રાજય માં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 480 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. અને એક દિવસમાં 319 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 20097 નોંધાયા છે. અને મોતનો કુલ આંક 1249 છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 13643 હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
Saturday, May 18