ગુજરાત હાઇકોર્ટમાં દ્રારા આજે વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્યની તમામ હોસ્પિટલ અંગે એક પત્ર જાહેર કરવામાં આવ્યુ છે જેમાં પત્રમાં તમામ હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફલોર પર ખસેડવા આદેશ કરાયા છે જેમાં પત્ર ચીફ ફાયર ઓફિસર દ્રારા હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં આવેલી 4000થી વધુ હોસ્પિટલને પત્ર લખ્યો છે આ સાથે હોસ્પિટલોની બેડ સીટ ઓશીકા અને અન્ય સધાનોની તકેદારી રાખવા આદેશ કરાયા છે.
હોસ્પિટલને લખયેલા પત્રમાં મહિના એક વાર તમામ વેન્ટિલેટરની સર્વિસ કરવા જણાવાયુ છે વાયર આસપાસ પાણીના લીકેજની તાત્કાલિક સમારકામ કરાવવા જરૂરી હુકમો કરાયા છે તેમજ હોસ્પિટલના દાદરા સીડી પાસેથી હવાની અવર-જવર રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યુ છે