ચીન હંમેશા એવા કર્યો કરે છે જે દુનિયા ને ચોંકાવી દે છે ચીન આખી દુનિયાને હેરાન કરી દે તેવું એક કામ કર્યું છે તેને નકલી સૂર્ય બનાવ્યો છે આ કૃત્રિમ સૂર્ય ચીનના પૂર્વ અનહુઈ પ્રાંતમાં બનાવવામાં આવ્યો છે. ચીને તેના નકલી સૂર્યની મદદથી અસલી સૂર્યને પડકાર ફેંક્યો છે ચીનના નકલી સૂર્યએ ભૂતકાળમાં વાસ્તવિક સૂર્ય કરતાં 5 ગણું વધારે તાપમાન જનરેટ કર્યું હતું. તેણે 17 મિનિટ સુધી આવું કર્યું.ચીન વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા નવા આવિષ્કાર કરવામાં આગળછે તાજેતરમાં તેણે નકલી સૂરજ બાંધ્યો છે તેનું પરીક્ષણ લાંબા સમયથી ચાલી રહ્યું છે આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રિપોર્ટ અનુસાર આ નકલી સૂર્યએ 17 મિનિટ સુધી વાસ્તવિક સૂર્ય કરતાં 5 ગણું વધારે તાપમાન જનરેટ કર્યું. આ નકલી સૂર્યનું નામ EAST (એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપરકન્ડક્ટિંગ ટોકમાક) છે. તાજેતરમાં, પરીક્ષણ દરમિયાન, 1056 સેકન્ડ માટે 70 મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાન જનરેટ થયું હતું. આ વાસ્તવિક સૂર્યના તાપમાન કરતાં 5 ગણું વધારે છે.
જો તેનું તાપમાન આવું જ રહેશે તો ચીનમાં વીજળીની સમસ્યા ખતમ થઈ જશે આ નકલી સૂર્યે અગાઉ મે 2021માં 101 સેકન્ડ માટે 120 મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાન જનરેટ કર્યું હતું. વાસ્તવિક સૂર્યના કેન્દ્રનું તાપમાન લગભગ 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ છેપરંતુ આ નકલી સૂર્ય તેના કરતા 2 ગણું વધુ તાપમાન વધારે પેદા કરે છે.ટૂંક સમયમાં આ નકલી સૂર્યથી સમગ્ર ચીનમાં વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.આ નકલી સૂર્ય નો આકાર ગોળ રાખવામાં આવ્યો છે EAST જે રીતે કામ કરે છે તેના વિશે વાત કરતાં તે સુપરહીટિંગ પ્લાઝમા પર કામ કરે છે. એટલે કે દ્રવ્યના ચાર સ્વરૂપોમાંથી એકના સકારાત્મક આયનો અને ઉચ્ચ ઊર્જાથી ભરેલા મુક્ત ઇલેક્ટ્રોનને મીઠાઈના આકારના રિએક્ટર ચેમ્બરમાં મૂકીને ઝડપથી ફેરવવામાં આવે છે. જેના કારણે ચુંબકીય શક્તિનું અદભૂત સ્તર સર્જાય છે. આ ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે.ચીન મહાસત્તા બનવા બનવા માટે ટેકનોલોજી ઉપર વધારે ધ્યાન આપી રહ્યું છે દુનિયા ને અજીબ કાર્યો કરી ને તે હંમેશા કુતુહલમાં મૂકી દે છે આ ટેકનોલોજી નો આવિષ્કાર કરીને ચીને વાસ્તવિક સૂર્ય કરતાં વધુ તાપમાન પેદા કર્યું, દુનિયાને ચોંકાવી દીધી .