એશિયા કપ 2025 માટે નવો સ્ક્વોડ, નવા કેપ્ટન
એશિયા કપ 2025નું આયોજન ભારતમાં થવાનું હતું, પરંતુ ભારત–પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ વખતનો ટુર્નામેન્ટ તટસ્થ સ્થળ યુએઈમાં રમાશે. આવનારા ટી20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધા ટી20 ફોર્મેટમાં યોજાશે. કુલ 8 ટીમો ભાગ લેશે – ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ, ઓમાન અને યુએઈ. બધી ટીમોએ પોતાના સ્ક્વોડ જાહેર કર્યા છે.
ભારત
કેપ્ટન: સૂર્યકુમાર યાદવ | ઉપકેપ્ટન: શુભમન ગિલ
સ્ક્વોડ: અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
પાકિસ્તાન
કેપ્ટન: સલમાન અલી આગા
સ્ક્વોડ: અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયાન મોકીમ.
અફઘાનિસ્તાન
કેપ્ટન: રાશિદ ખાન
સ્ક્વોડ: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનાત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહેમદ, ફરિદ મલિક, નવીન-ઉલ-હક.
બાંગ્લાદેશ
કેપ્ટન: લિટન દાસ
સ્ક્વોડ: તન્જીદ હસન, પરવેઝ ઈમોન, સૈફ હસન, તૌહીદ હિરદોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, નુરુલ હસન સોહન, સાકિબ મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્જીમ હસન, શૈફ અહેમદ.
શ્રીલંકા
કેપ્ટન: ચરિથ અસલંકા
સ્ક્વોડ: કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કામિલ મિશ્રા, દાસુન શનાકા, કામેન્દુ મેન્ડિસ, વાનિન્દુ હસરાંગા, નુવાનિડુ ફર્નાન્ડો, દુનિથ વેલાગે, ચમિકા કરુણારત્ને, મહિષ થિક્શાના, દુષ્મંથા ચમીરા, બિનૌરા ફર્નાન્ડો.
હોંગકોંગ
કેપ્ટન: યાસીમ મુર્તઝા
સ્ક્વોડ: બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝકત ખાન, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમાન રથ, આયુષ શુક્લા, મોહમ્મદ એજાઝ ખાન, કિંચંત શાહ, અનસ ખાન, એહસાન ખાન.
ઓમાન
કેપ્ટન: જતિન્દર સિંહ
સ્ક્વોડ: હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવલે, ઝીકરિયા ઈસ્લામ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, શકીલ અહેમદ.
યુએઈ
કેપ્ટન: મોહમ્મદ વસીમ
સ્ક્વોડ: આલીશાન શરાફુ, આર્યનશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસોઝા, હૈદર અલી, જુનૈદ સિદ્દીકી, મતિઉલ્લા ખાન, મોહમ્મદ ફારૂક, મોહમ્મદ જાવેદુલ્લાહ, રાહુલ ચોપરા, રોહિર ખાન.