Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

nokia 6 plus recommended

Nokia 3.1, Nokia 5.1 અને Nokia 6.1ની કિંમત ભારતમાં ઘટાડી દેવામાં આવી છે. હવે Nokia 3.1 હવે 8,999 માં, Nokia 5.1 હવે 10,999 રૂપિયામાં અને Nokia 6.1 એટલે કે Nokia 6 (2018) હવે11,999 કિંમતમાં વહેચાશે. તમને યાદ હોય તો કંપનીએ ભારતમાં Nokia 3.1 Plusની કિંમત ઘટાડી હતી. કંપનીએ હાલમાં જ Nokia 5.1 Plus અને Nokia 6.1 Plusની ઓફલાઇન વેંચાણ પણ શરૂ કરી દીધુ છે.

Read More
images 1 2

રિલાયન્સ જીયોએ એક વાર ફરી તેમના ગ્રાહકોને સેલિબ્રેશન પેકમાં 10GB ફ્રિ ડેટા દેવાનુ શરૂ કર્યુ છે. આ નવો સેલિબ્રેશન પેક 5 દિવસની વેલિડિટી હશે. અને જેમાં હાલના ચાલુ પ્લાન પેક કરતા પણ રોજ 2GB ડેટા આપવામાં આવશે. આ નવો પેક જીયોએ પ્રાઇમ યુજર્સ માટે જ ઉપલબ્ધ છે. જો કે બીજા પ્લાનની જેમ આ પ્લાનને જીયોની વેબસાઇટ ઉપર નહી જોવા મળે. આ સેલિબ્રેશન પેકને રેંડમ યૂજર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યો છે.

Read More

મારૂતિ સુઝુકીએ Baleno ના નવા લુકને લોન્ચ કર્યો છે. પ્રીમિયમ હેચબેક સેક્શનમાં આ મારૂતિની સૌથી વધુ વેચાનારી કાર છે. Baleno 2019 ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે. કારના ચાર વેરિએન્ટ- Sigma, Delta, Zeta અને Alpha લોન્ચ કરવામાં આવ્યા છે. જૂના રંગો ઉપરાંત Baleno 2019 ફોનિક્સ રેડ અને મેગ્મા ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવી છે. મારૂતિ Baleno 2019 માં નવી ગ્રિલ સાથે ડાયનેમિક 3D ડિટેલિંગ આપવામાં આવી છે જે તેના લુકને અને વધુ બોલ્ડ બનાવે છે. બલેનો કાર 6 કલરમાં ઉપલબ્ધ છે. સેફ્ટી ફિચરની વાત કરીએ તો ડુઅલ એર બેગ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે. સિટમમાં ABS…

Read More

આઇસીસી ટી-20 વિશ્વ કપ ટૂર્નામેંટની પહેલી રમતમાં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો દક્ષિણ આફ્રિકાથી પર્થ સ્ટેડિયમમાં 24 ઓક્ટોમ્બર 2020ના રોજ થશે. અને બીજી તરફ મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતનો સામનો 21 ફેબ્રુઆરી 2020 ના રોજ સિડનીના સ્પોટલેસ સ્ટેડિયમમાં હાજર વિજેતા ઓસ્ટ્રેલિયાથી હશે. આવુ પહેલી વાર થઇ રહ્યુ છે કે મહિલા અને પુરૂષ ટી-20 વિશ્વ કપ ટૂર્નામેંટનું આયોજન એક જ દેશમાં અને એક જ વર્ષમાં થઇ રહ્યુ છે. અને આ બંને ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં આયોજીત થશે. આઇસીસી મહિલા ટી-0 વિશ્વ કપનુ આયોજન સિડનીમાં 2020માં 21 ફ્રેબ્રૂઆરીથી શરૂ થશે અને 8 માર્ચે પુરૂ થશે. આની ફાઇનલ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંન્ડમાં 8 માર્ચના રોજ રમાશે. આ…

Read More

મહિન્દ્રા તેમની નવી XUV300 જલ્દીજ ભારતના બજારમાં લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ એક તેમના સોશિયલ મીડિયા હેંન્ડલ ઉપર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમા આવેલી SUV ની સેફ્ટી ફિચર્સને વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે. જો કે હાલમાં જ Mahindra MPV, NCAP ને ક્રેશ ટેસ્ટમાં તેમને 4 સ્ટાર રેટિંગ મળ્યા હતા. અને જલદી જ લોન્ચ થઇ રહેલી SUVમાં લોકોને સારામાં સારી સેફ્ટી ફિચર્સની ઉમ્મીદ છે. નવી XUV300 તેમની સેગમેંટના સારૂ પ્રદર્શન કરશે. અને ટોપ વેરિએંટ માં કંઇક ફર્સ્ટ ઇન ક્લાસ ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More

લેંન્ડ રોવરએ ભારતમાં 2019 Discovery Sport Landmark Edition લોન્ચ કરી દીધી છે. 2019 ડિસ્કરવરી સ્પોર્ટ લેન્ડમાર્ક એડિશનની કિંમત ભારતના બજારમાં 53.77 લાખ રૂપિયામાં રાખવામાં આવી છે. નવી 2019 ના મોડલની એક્સટીરિયરમાં ઘણા અપડેટ આપવામાં આવી રહ્યા છે. જેમાં નવા કલર અને ઘણા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. 2019 ડિસ્કવરી સ્પોર્ટ લેન્ડમાર્ક એડિશન ત્રણ એક્સક્લુજીવ ડુઅલ-ટોન કલર ઓપ્શન- નાર્વિક બ્લેક, યુલોંગ વાઇટ અને કોર્રિસ ગ્રે માં રજુ કરવામાં આવશે. નવી ડિસ્કરવરી સ્પોર્ટ લેંન્ડમાર્ક એડિશનમાં નવો સ્પોર્ટી બંપર, ગ્રેફાઇટ એટલસ એક્સટીરિયરએક્સેંટ્સ અને ગ્લોસ ડાર્ક ગ્રે માં 18 ઇંચ, 5-સ્પિ્લટ-સ્પોક અલોય વ્હીસ્લ પણ આપવામાં આવ્યુ છે.

Read More
download 12 1

Xiaomi એ તેમનો પહેલો એન્ડ્રોયડ ગો ફોન જલ્દી જ લોન્ચ વધુ એક લીક સામે આવી છે. આ સ્માર્ટફોનને લગતી જાણકારી પણ સામે આવી છે. Xiaomi Redmi Go ની કિંમત Nokia 2.1થી ઓછી હોય શકે છે.Winfuture.de ના હિસાબે Redmi Go €80 હશે. આ ફોન જો ભારતમાં લોન્ચ કરવામાં આવશે તો તેની કિંમત 6500 ની આસપાસ હશે.

Read More
download 10 2

મેષ સારી નરસી ભાવનાઓ આપને આજે દુખી કરશે. પોતાના મુડને કાબુમાં રાખીને ખુશ રહેવાનો પ્રયત્ન કરો. આજે આપ એવું કરો જે કરવું આપને સારૂં લાગતું હોય ભલે તે ગાયન ગાવાનું હોય કે ચોપડી વાંચવાની હોય કે પછી દોસ્તોની સાથે ગપ્પા મારવાના હોય. વૃષભ આજે આપ ખૂબ ખુશ રહેશો. આપની ખુશીઓમાં કોઈ અવરોધ નહી આવે. કદાચ આપને ખબર નથી કે આપનો રચનાત્મક વહેવાર આપના કામમાં દેખાઈ દેશે એનાથી આપની સાથે કામ કરનારાઓ પણ આપનાથી પ્રભાવિત થયા વિના રહેશે નહી. આપે આ વેળાએ સમયનો પુરો લાભ લઈને પોતાના બધા અધૂરા કામોને પુરા કરી લેવા જોઈએ. મિથુન આજે આપને લાગશે કે આપ ગુસ્સા…

Read More

ટાટા મોટર્સની પોપ્યલર કાર Nano બંધ કરવાનો નિર્ણય લઇ લીધો છે. કંપનીએ ઘોષણા કરી છે કે તે જલદી જ તેમની નેનો કાર બંધ કરી દેશે. આ પોપ્યુલર બજેટના કેશબેકનુ પ્રોડ્શન અને સેલ્સ એપ્રિલ 2020થી બંધ કરી દેવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ કાર Nano રતન ટાટાની સપનાની તકાર હતી.

Read More
016fde7ce357a18ece7677d950170d07

ગુગલ મેપમાં છેલ્લા એક વર્ષમાં ઘણા ફિચર્સ ઉમેરવામાં આવી ચૂક્યા છે. તેમાં ઑટો-રીક્ષા મોડ, એસ્ટીમેટેડ રાઇડ ફેર (અંદાજીત ભાડું) અને સજેસ્ટેડ રૂટ્સ જેવા ફીચર્સ શામેલ છે. હવે આ એપ્લિકેશનમાં નવા ફીચર સેટ ડેપાર્ટ એન્ડ અરાઈવ ટાઈમ (Set depart and arrive time) આપવામાં આવશે તેવી અપેક્ષા છે. આ હેઠળ, વપરાશકર્તાઓ પ્રસ્થાન અને આગમન સમય ઉમેરીને મુસાફરીના સમયનો અંદાજ લગાવી શકશે. ઉલ્લેખનીય છે કે, આ ફીચર હવે થોડા સમયથી ગુગલ મેપમાં જાહેર પરિવહન મોડમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. હવે આ સુવિધા કારના નેવિગેશન વિકલ્પમાં આપવામાં આવે તેવી અપેક્ષા છે. સેટ ડિપાર્ટેડ એન્ડ અરાઈવ ટાઈમ ફીચર હેઠળ યુઝર્સ પોતાના પ્રસ્થાન સમય અને…

Read More