નલિયા સેક્સ કાંડ બહાર આવ્યા બાદ સમગ્ર ઘટનાની તપાસ માટે નીમાયેલી ૫ સભ્યોની સત્ય શોધક સમીતીએ તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, કચ્છમાં ભાજપના સુપરવિઝન હેઠળ એક શૈક્ષણીક સંકુલમાં નલીયાની પીડીતા સહીત અન્ય ૩૫ યુવતીઓનું ૬૫ જણાએ જાતીય શોષણ કર્યુ હતું.આ પ્રકરણમાં અત્યાર સુધી નલીયાનો સફેદ બંગલો, મોથાળા ફાર્મ હાઉસ નખત્રાણા, ભૂજ, ગાંધીધામની હોટલોના નામ બહાર આવેલ. હવે, શૈક્ષણીક સંકુલનુ નામ ખુલતા નવો ઘટસ્ફોટ થયો છે આ સમિતીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂતિની અધ્યક્ષતામાં નલીયા કાંડની તપાસ કરવા ન્યાય મૂર્તિ સમક્ષ અરજ કરી છે. રાપર નીલપરગ્રામ સ્વરાજ સંઘના મૌવડી દિનેશ સંઘવી, અમદાવાદ વુમન્સ એકશન ગ્રુપના ડો. ઝરણા પાઠક, ઓલ ઇન્ડિયા મહિલા…
કવિ: SATYA DESK
આજ રોજ સવારે ખેડૂત હિતરક્ષક દળ ના આગેવાનો એ કલેકટર ઓફીસ ખાતે ભેગા થઈ જીલ્લા સમહર્તા ને રજુઆત કરી હતી અને વડાપ્રધાન ને પાંચ જેટલા પ્રશ્નો પૂછ્યા હતા …… ખેડૂત હિતરક્ષક દળ ના આગેવાનો દ્વારા જીલ્લા સમહર્તા ને આપેલા આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભરૂચ નર્મદા નદી ઉપર ઘણાં સમય થી નિર્માણ પામી ચૂકેલા કેબલ બ્રિજ ના ઉદ્દઘાટન માં મોડું થતા અત્યાર સુધી લોકો ના સમય તેમજ નાણાં વેડફાયા છે તેમજ હજારો વેપારીઓને લાખ્ખો રૂપિયા નું નુકસાન પણ થવા પામ્યું છે … સાથે સાથે આવેદન પત્ર માં આક્ષેપો પણ કરવા માં આવ્યા હતા કે કેબલ બ્રિજ ના નિર્માણ માં ત્રણ…
છેલ્લા ગયા કેટલાય વર્ષો થી ભરૂચ નજીક નો નેશનલ હાઇવે ટ્રાફિક ના કારણે અવાર નવાર ચર્ચા માં આવતો હતો ..૧૦ કી.મી સુધી બ્રિજ ઉપર ટ્રાફિક ના કારણે લોકો વાહનો લઇ અટવાયેલા નજરે પડતા હતા ..જેના કારણે કરોડો રૂપિયા ના ઇંધર નું રોજ નુકસાન થતું હોવાનું પણ સમાચારો ના માધ્યમો થકી જાણવા મળતું હતું …… ટ્રાફિક ના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર અને દેશ ના અન્ય ભાગો માંથી ટ્રાવેલિંગ કરતા લોકો માં માથા ના દુખાવા સમાન ભરૂચ નર્મદા નદી ઉપર નો સરદાર બ્રિજ નો ટ્રાફિક બન્યો હતો…અમદાવાદ થી મુંબઇ અને વડોદરા થી સુરત વચ્ચે જાણે કે સમય નું મહત્વ ખોરવાઈ ગયું હોય…
ભારત સરકાર તથા ગુજરાત સરકાર સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે પર્યાવરણ સુધારણા તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ ગેસ સર્વિસ દ્રારા આજ રોજ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ ગેસ સર્વિસ દ્રારા આજ રોજ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારત સરકાર તથા ગુજરાત સરકાર સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે પર્યાવરણ સુધારણા તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ અભિયાનમાં મહિલા સહકાર ભારતી ના પ્રમુખ અને જીલ્લા પંચાયત ના સદસ્ય કુમારી ચંદ્રકાંતા પરમાર, આઈ.ઓ. સી.લી. ના ચીફ એરિયા મેનેજર શિવકુમાર જૈન,પી.એ. લખાતરીઆ અને ભરૂચ ગેસ સર્વિસના ઇસ્માઈલ પટેલ તથા સ્ટાફ ના લોકોએ…
આધુનિક મોબાઈલ ના યુગ માં પણ બાંસુરી ના વૃંદો નું મહત્વ પણ માનવ જીવન ના કેટલાય વર્ગો માં જોવા મળતો હોય છે અને સંગીત નો ક્રેઝ પણ કેટલાય લોકો માં આજે પણ જીવીત છે ત્યારે ભરૂચ ના મનન આશ્રમ ખાતે સર્વ ગુજરાત બાંસુરી વાદનની શિબિર*નું ત્રણ દિવશ્ય આયોજન કરવા માં આવ્યું છે. આ શિબિર માં પ્રખ્યાત બાંસુરી વાદક પંડિત હરિપ્રસાદ ચોરસિયા ના શિષ્ય હિમાંશુ નંદા દ્રારા બાંસુરી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે જેમાં ગુજરાત અને ગુજરાત બહાર થી સંગીત સાધકોએ ભાગ લીધો હતો.
નાથન લ્યોન નો તરખાટ ઇન્ડિયા 189 રને ઓલ આઉટ થાય ગયું છે. અહીં ઇન્ડિયા એ પ્રથમ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ઇન્ડિયાની શરૂઆત માં જ 11 રન પર જ પેહલો ઝાટકો લાગ્યો હતો. ત્યારબાદ પુજારા અને રાહુલે ઇન્ડિયાની પારી આગળ ધપાવી હતી. બને વચ્ચે 61 રન ની પાર્ટનરશીપ થઇ. ત્યાર બાદ પુજારાના રૂપ માં લ્યોને પેહલી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સમયાંતરે એક પછી એક વિકેટ પાડવા હતી. આમ ઇન્ડિયા 189 રન પર ઓલ આઉટ થઇ ગઈ છે. ઇન્ડિયા તરફ રાહુલે જ 90 રન ની શાનદાર પારી રમી છે. ઑસ્ટ્રેલિયાના નાથન લ્યોને 22.2 ઓવરમાં 50 રન આપીને…
પીએમ મોદીની સત્તાવાર કાર્યક્રમની જાહેરાત 7 માર્ચે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે બપોરે 2.30 વાગે સુjરત એરપોર્ટ પર આગમન સુરતથી હેલીકોપ્ટર દ્વારા દહેજ પહોંચશે પીએમ દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની લેશે મુલાકાત ઓપેલ પ્લાન્ટ ખાતે 50 મિનિટ સુધી રોકાશે સાંજે 5 વાગે પીએમ મોદી ભરૂચ પહોંચશે બે કાર્યક્રમમાં આપશે ખાસ હાજરી નવનિર્મિત પુલ અને ઓપેલ પ્લાન્ટની તક્તીઓનું અનાવરણ કરશે કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે જાહેરસભાને કરશે સંબોધન સાંજે 7 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન 7.30 વાગે ગાંધીનગર રાજભવન પહોંચશે પીએમ રાત્રે 8 વાગે સીએમ રૂપાણી આયોજિત રાત્રિભોજમાં ભાગ લેશે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રીરોકાણ કરશે પીએમ 8 માર્ચે સવારે 8 વાગે અમદાવાદ એરપોર્ટથી…
અહીં ઈડન પાર્ક ઑક્લેન્ડ માં રમાયેલ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ની લો સ્કોરિંગ મેચ 6 વિકેટે આફ્રિકા એ જીતી લીધી છે. આફ્રિકા એ અહીંયા ટોસ જીતી ને પ્રથમ બોલિંગ નિર્ણય લીધો હતો અને તે સફળ સાબિત થયો છે. અહીં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 41.1 ઓવેર માં 149 રને ઓલ આઉટ થઇ ગયા હતા. ન્યૂઝીલેન્ડ ના 6 પ્લેયર 10 રનથી ઓછા સ્કોરે આઉટ થઇ ગયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમમે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જયારે બરોનેલ, નિશામ અને સેન્ટરે 24 રન નો ફાળો નોંધાવ્યો હતો. બીજી તરફ આફ્રિકા તરફ થી રબાડા એ 3 વિકેટ ઝડપી હતી. જયારે ફેહલૂકવાયો અને ઇમરાન…
રફેલ નાદાલે જાપાન ના યોગીહીતો નિષીયોંકા ને સીધા સેટમાં હરાવીને મૈક્સીકો ઓપન ટેનિસ ટુનામેચ ના સેમી ફાઇનલ માં પ્રવેશ કરી લીધો છે પરંતુ ટાઇટલ જીતેલા નૉવાન જોકોવિચ ને કવોટર ફાઇનલ માં હાર નો સામનો કરવો છે. વિશ્વ ના બે નંબર ના ખિલાડી જોકોવિચને ગુરવારની રાતે રમાયેલ મેચમાં ઑસ્ટ્રેલિયા ના નિક કિંગ્રીયોસે 7-6,7-5 રહી હરાવીને બહાર નો રસ્તો બતાવ્યો હતો. આ તેમના વચ્ચે એટીપી ટુનામેચમાં પેહલો મુકાબલો હતો. ઑસ્ટ્રેલિયાઇ ઓપન કે દૂસરે હી દૌરમેં બહાર હોને વાલે જોકોવિચ એક કલાક અને 47 મિનિટ ઉંધી ચાલેલા રોમાંચક કરવા છતાં જીતવામાં નાકામ રહ્યા હતા. કિંગ્રીયોસ સેમિફાઇનલ માં અમેરિકાના સૈમ કવેરી સાથે રામશે. નાદાલ…
અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી 2 અત્યારે પણ બોક્સ ઓફિસ પર પોતાના જલવા વિખેરી રહી છે. ફિલ્મ તો ક્યારનીય હિટ થઇ ચુકી છે. પરંતુ જોલી એલએલબી 2 પછી લગભગ 5 પોપ્યુલર સ્ટાર્સ ની ફિલ્મો રેલેએસે થઇ ચુકી છે. પરંતુ કોઈ પણ આ ફિલ્મને પછાડી ના શક્યું. અને કોઈ પણ ફિલ્મ એની સામે ના તકી શકી. જાણવા માંડ્યું છે કે આ ફિલ્મ 100 કરોડી ક્લબ માં સામેલ થઇ ચુકી છે આ અક્ષય કુમારની લગાતાર ચોથી ફિલ્મ છે કે જે 100 કરોડ થી વધારે કમાઈ હોઈ. ભારત માં અત્યાર સુધી આ ફિલ્મે 112.97 કરોડ ની કમાઈ કરી છે અને ઓવેરસીઝ માં ફિલ્મ…