રક્ષા અને વિમાન ક્ષેત્ર ની અગ્રણી કંપની બોઇંગ એ નોઇંગ ડિફેન્સ ઇન્ડિયા ની સ્થાપના કરવાનું એલાન કર્યું છે.બુધવાર કંપની દ્વારા એક નિવેદન માં જણાવાયું હતું કે ભારત માં કંપની તેના વિકાસ માટે એક એકમ ની સ્થાપના કરશે.બોઇંગ સ્પેસ ડિફેન્સ ના સીઈઓ એ જણાવ્યું હતું કે ‘ બીડીઆઈ અમારી માટે એક ફ્રેમવર્ક તરીકે કામ કરશે જેનાથી અમને ખબર પડશે કે ભારત માં અમારા વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે લાભ ઉઠાવાની તક કેટલી છે.તેમને નિવેદન માં જણાવ્યું હતું કે કંપની નો નવો એકમ પ્રતુષ કુમાર ની સંચાલન હેઠળ ચાલશે. જયારે કંપની ની તરફ થી પ્રત્યુષ કુમારે જણાવ્યું હતું કે ‘ બોઇંગ એ દેશ…
કવિ: SATYA DESK
આજ રોજ ભરૂચ જીલ્લા ના દહેજ ખાતે ના ગ્રામ પંચાયત ના સરપંચ અને આગેવાનો એ જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરી હતી કે જી આઈ ડી સી દ્વારા દહેજ ગામ ના રહેણાક વિસ્તાર ની વચ્ચે રૂચી કેમીકલ નામ ની કંપની ને જગ્યા ફાળવી છે …. જો આ કંપની ને રહેણાક વિસ્તાર વચ્ચે જગ્યા ફાળવવા માં આવશે તો દહેજ ના ગ્રામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને ઉપવાસ ઉપર પણ ઉતરવાની તૈયારી બટાડી હતી….. ઉલ્લેખનીય છે કે આવેદન પત્ર માં જણાવ્યા મુજબ અગાઉ પણ આ જગ્યા જી એ સી એલ ને ફાળવવા માં આવી હતી પરન્તુ કંપની ના…
મળતી માહિતી મુજબ જુના ભરૂચ ના ચકલા વિસ્તાર માં આવેલ લક્ષ્મી કુંજ માં રહેતી ૨૨ વર્ષીય યુવાન યુવતી ભૂમિકા બેન રાકેશ ભાઈ રાણા એ પોતાના મકાન માં અગમ્ય કારણોસર એકલતા નો લાભ લઇ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાસો ખાઈ જતા યુવતી ને તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવતા યુવતી હાજર તબીબો એ મરણ જાહેર કરી હતી. હાલ સમગ્ર બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બનાવ અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી .
ભરૂચ જીલ્લા ના દહેજ ખાતે ના અંભેટા ગામ નજીક આવેલ સ્ટર્લિંગ કંપની તારીખ ૩૧ મી જાન્યુઆરી ની વહેલી સવાર થી જીલ્લા માં અને રાજ્ય થી લઇ નેશનલ લેવલ સુધી એકા એક ચર્ચા માં આવી હતી અને ચર્ચા નું કારણ હતું મસ્ત મોટી આગ ની જ્વાળા ઓ સતત બે દિવસઃ ના સમય ગાળા સુધી પણ આગ ઓળવાઈ ન હતી … જેના કારણે આજુ બાજુ ના ગામો ના કેટલાય લોકો ને હિજરત કરવી પડી હતી… આજ રોજ સમગ્ર મામલે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરવા માં આવી અને આક્ષેપો કરવા માં આવતા ભારે ચર્ચા એ જોળ પકડ્યું…
સામગ્રીઃ બટાકા ૨થી ૩ નંગ • રતાળુ – ૨૫૦ ગ્રામ • દાણા સુરતી પાપડી – ૨૫૦ ગ્રામ • છોલેલી પાપડી – ૧૦૦ ગ્રામ • તુવેરના દાણા – ૧૦૦ ગ્રામ • લીલા રવૈયાં – ૧૦૦ ગ્રામ • વાટેલાં આદું-મરચાં – ૫૦ ગ્રામ • કોથમીર – ૧૦૦ ગ્રામ • સમારેલું લીલું લસણ – ૧૦૦ ગ્રામ • સિલોની કોપરું – જરૂરત મુજબ • તલ (અધકચરાં વાટેલાં) – ૨ ટેબલ સ્પૂન • વાટેલા સિંગદાણા – ૩થી ૪ ટેબલ સ્પૂન • ખાંડ – ૨ ટેબલ સ્પૂન • લીંબુનો રસ – ૩ ટેબલ સ્પૂન • રવૈયાં ભરવા મસાલો – જરૂર મુજબ • તેલ – ૪થી ૫…
અમેરિકા ના રાષ્ટ્રપતિ એ રાત ના 3 વાગ્યે એનઆઈએ ના સુરક્ષા સલાહકાર અધિકારી ને ફોન કરી ને પૂછ્યું હતું કે ડોલર નું મજબૂત હોવા ફાયદાકાર છે કે નુક્સાનકર ? એક મીડિયા રિપોર્ટ ના અનુસાર ટ્રમ્પએ રાત્રે 3 વાગ્યે એનઆઈએ ના અધિકારી ને ફોન કરી ને સલાહ માંગી હતી કે ડોલર ની મજબૂતી થી અમેરિકા ની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે.જયારે અધિકારી એ જણાવ્યું હતું કે તે અને વિષે વધુ નથી જાણતા અને તેમને કોઈ અર્થશાસ્ત્રી ને આ વિષય પર પૂછવું જોઈએ. હફિંગતન પોસ્ટ માં જાણવામાં આવ્યું હતું કે કરવામાં આવેલા ફોન ની પુષ્ટિ વાઈટ હાઉસ દ્વારા સત્તવાર રીતે કરવામાં આવી…
ક્રિકેટ જગતના સૌથી મહાન ખેલાડીઓમાં થી એક ઑસ્ટ્રેલિયા ના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેન ની સફળતા ને કોઈ પણ પછાડી શકતું નથી. ઑસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર રોડને હોગ ના એક સ્ટેટમેન્ટે ક્રિકેટ જગતમાં હુંગમો ઉભો કરી દીધો છે કે મહાન બલ્લેબાજ ડોન બ્રેડમેન જો અગર આજના જમાના માં રમતા હોટ તો એ એટલા સફળ ના હોત જેટલા તે એમના કેરીઅર માં રહ્યા છે. હોગ એ જણાવ્યું હતું કે બ્રેડમેન આજ ના સમય માં 99.94 ના અવેરેજ થી રન નોહતા બનાવી શકતા.તેમને એક રેડીઓ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે આ એક અપમાનજનક વાત છે,જો આંકડા પર નજર કર્યે તો તે સ્પષ્ટ…
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સાનિયા મિર્જા ને યોગ્ય સમયે બાકી ટેક્સ ની રકમ સમયસર ન ભરવાના કારણે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સર્વિસ ટેક્સ ના ભરવાના કારણે સેવાકર વિભાગે સાનિયા મિર્જા ને નોટિસ મોકલી છે. આયકર વિભાગ દ્વારા આ ટેનિસ સ્ટાર ને 6 જાન્યુઆરી ના દિવસે સમન્સ પાઠવવા માં આવ્યું છે જેના હેઠળ તેમને અથવા તો કોઈ જવાબદાર વ્યક્તિ ને 16 ફેબ્રુઆરી ના પેહલા હાજર રહેવાનું જણાવાયું છે. મીડિયા રિપોર્ટ ના અનુસાર સોનિયા મિર્જા પર આરોપ છે કે તેમને 20 લાખ નો ટેક્સ ભર્યો નથી.નોટિસ માં પાઠવવા માં આવ્યું છે કે વિત્ત મંત્રાલય નો કાયદો…
ઈન્ટરનેટ યુઝરસ માટે વધુ એક ખુશ ખબર 2017 માં ભારતમાં 4જી થી વધુ હાઈ સ્પીડ વાળું 5જી ઈન્ટરનેટ ની સુવિધા સારું થઇ શકે છે. તમને આ વાંચતા એવું લાગશે કે આ શું ફે કે છે પરંતુ આ હકીકત વાત છે એક અહેવાલના બતાવ્યા પ્રમાણે આ સુવિધા ઉપલબ્ધ થઇ શકે છે. દેશ અને દુન્યા માં મોબીઇલ ની સર્વિસ આપતી કંપનીઓ 5જી નેટવર્ક પર રિસર્ચ કરી રહી રહી છે. અને આ સુવિધા ભારત માં પણ આવી શકે છે. મળતી માહિતી મુજબ નવા વર્ષ માં સરકાર દેશ માં 5જી નેટવર્ક લાવી શકે છે. સાથે મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓને જરૂરી માપદંડ ના દસ્તવેજો ચર્ચા…
સાગરિકા ઘાટકે કે જે ચક દે ઇન્ડિયા! માં જોવા મળી હતી. જો કે ઘાટકે નું ફિલ્મી કેરીઅર સફળ તો ના થઇ શક્યું પણ એ ફિલ્મ પછી એને ખુદની અલગ ઓળખાણથી પોતાનું ફેન ફોળોવિન્ગ વધાર્યું છે. ચક દે ઇન્ડિયા ની આ એક્ટર થોડા સમય રહી પૂર ક્રિકેટર ઝહિર ખાન ની જોડે નજરે પડે છે. થોડા સમય પેહલા જ હાલ ના ક્રિકેટર યુવરાજ સિંહના મેરેગ માં બેવ સાથે જોવા મળ્યા હતા. પરંતુ સાગરિકા તેમના આ રિલેશનશિપ વિષે ખુલીને કેહવા માંગતી નથી. જયારે સાગરિકને ઝહિર ની સાથે ના રિલેશન વિષે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે મેં બસ એટલું જ કહીશ કે અત્યારે…