ભરૂચ યૂથ કોંગ્રેસ દ્વારા રેલ્વે સ્ટેશન બહાર ચોરાહે પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો..જેમાં ૨ કલાક સુધી સિંહાસન મૂકી વડાપ્રધાન નરેદ્ર મોદી ની ચર્ચા માટે રહા જોવાઈ હતી . આજ રોજ ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા ભરૂચ ના રેલ્વે સ્ટેશન બહાર ના ચોરાહા પર નોટ બંધી ના ૫૦ દિવસઃ બાદ પ્રજા ને આપેલા વચનો પુરા કરવા અને નોટ બધી ના દિવશો માં પડેલી હાલાકી સંદર્ભ માં આપેલા ભાસણ મામલે જે સજા આપશો તે ભોગગવા તૈયાર છુ એમ કહેનાર વડા પ્રધાન નરેદ્ર મોદી ને ચર્ચા માટે અને સજા સભરાવવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો….. આ કાર્યક્રમ માં યૂથ કોંગ્રેસ દ્વારા પાંચ જેટલા…
કવિ: SATYA DESK
દક્ષીણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના કર્મચારીઓ દ્વારા ભરૂચ ના મક્તમપુર રોડ પર આવેલ G.E.B કચેરી બહાર ભૂખ હડતાળ પર ઉતર્યા હતા …. D.G.V.C.L કંપની માં ભરૂચ સર્કલ ઓફીસ ના તાબા હેઠળ આવેલ વિવિધ કચેરી ઓમાં તેમજ સર્કલ ઓફીસમાં વર્ગ ત્રણ ચાર ના કર્મચારીઓ ઉપર વિવિધ રીતે ત્રાસ ગુજરાતો હોવાની ફરિયાદ સાથે આજ રોજ ભૂખ હડતાળ નો કાર્યક્રમ યોજાયો હતો ….. મક્તમપૂર રોડ પર આવેલ G.E.B ની કચેરી બહાર આજે સવાર થી કર્મચારી ઓ ધરણાં ઉપર ઉતર્યા હતા જેમાં વિવિધ પ્રકારે થતી કર્મચારી ઓ સાથે ની હેરાનગતિ મામલે હવે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એ D.G.V.C.L કંપની અને સરકાર સામે…
ભરૂચ જીલ્લા ની વાગરા વિધાનસભા આવતા અને ગ્રામ પંચાયતો માં વિજય મેળવનાર સરપંચો નું અભિવાદન અને સન્માન સમારોહ આજ રોજ ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો….. ટૂંક સમય માં ગુજરાત માં આગામી વિધાનસભા ની ચૂંટણી ઓ ની જાહેરાત થવા ની તૈયારીઓ ના ભાગ રૂપે ગ્રાઉન્ડ લેવલ મજબૂત બનાવવા ના પ્રયત્નો રાજકીય ક્ષેત્ર માં જોર સૌર થી ચાલી રહ્યા છે …. થોડા દિવસઃ પહેલા તો ભરૂચ જીલ્લા માં ગ્રામ પંચાયત ના ચૂંટણી ઓ માં પોતાના માનીતા સરપંચો ચૂંટાયા ના દાવા ભાજપ કોંગ્રેસ દ્વારા કરવા માં આવ્યા હતા ..અને હવે જે તે ગામ માંથી ચૂંટાયેલા વિજેતા સરપંચો ને પોતાની તરફ કંઈ રીતના…
રોટરેક્ટ કલબ ભરૂચ દ્વારા(રોટાસ્પોર્ટસ)નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં રોટરેક્ટ ના સભ્યો એ વિવિધ રમત સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો….. ભરૂચ ના રોટરી કલબ ખાતે રોટરી કલબ ની પાર્ટનર રોટરેક્ટ કલબ નું આજે સમગ્ર જીલ્લા ના રોટરેક્ટ સભ્યો માટે રમત સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતું …. આ રોટાસ્પોર્ટસ સ્પર્ધા ના કાર્યક્રમ માં બેડમિન્ટન.ચેસ.લૉન ટેનિશ.કેરમ.ટેબલ ટેનીસ. સ્કોસ અને બૉક્સ ક્રિકેટ જેવી રમતો માં ભાગ લેવા મહારાષ્ટ્ર ના ધુલે થી લઇ ભાવનગર સુધી ના રોટરેક્ટ કલબ ના ૧૬૦ થી વધુ ભાઈ ઓ અને બહેનો ભાગ લેવા ભરૂચ ખાતે ઉત્સાહ ભેર આવી પહોંચ્યા હતા આ…
વેલ્ફર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આજ રોજ ૨૧ મો મફત મોતિયાના ઓપરેશન કેમ્પ યોજાયો હતો .જેમાં જીલ્લા ભર ના લોકો એ મોટી સંખ્યા માં લાભ લીધો હતો.H.M.P ફાઉન્ડેશન અંકલેશ્વર. અરુણ ભાઈ ફાઉન્ડેશન ના સહયોગ થી આજ રોજ સવાર થી ભરૂચ ના પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતે ૨૧ મો મફત મોતિયાના ઓપરેશન નો કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ માં મોટી સંખ્યા માં જીલ્લા ભર ના લોકો એ ઉપસ્થીત રહી લાભ લીધો હતો ..નવસારી રોટરી આઈ હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટરો ની સલાહ મુજબ જે દર્દી ને મોતિયા ના ઓપરેશન ની જરૂર હશે તેવા દર્દી ઓ ને મફત માં નેત્રમળી સાથે ટાંકા વગર…
સરકાર ના નોટ બંધી ના નિર્ણય બાદ ૫૦દિવસઃ પછી પણ લોકો ને પડતી મુશ્કીલો સામે ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ આક્રમકઃ રૂપ માં બની છે.અને વિવિધ આક્રમકઃ કાર્યક્રમો આગામી દિવસો માં આપી સરકાર ને ઘેરવા નો પ્રયાસ કરવા માં આવશે તે સંદર્ભ એક પત્રકાર પરિષદ આજ રોજ યોજાઈ હતી… આજ રોજ ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ ના જીલ્લા પ્રમુખ શેર ખાન પઠાન.યુવા આગેવાન નીકુલ મિસ્ત્રી ઝુલ્ફીકાર સયેદ ની આગેવાની માં એક પત્રકાર પરિષદ જીલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે યોજાઈ હતી .. પત્રકાર પરિષદ માં મોદી સરકાર દ્વારા લેવાયેલા નોટ બંધી ના નિર્ણય ના ૫૦ દિવસઃ બાદ પણ લોકો ને પડતી હાલાકી અને મુશ્કીલીઓ…
ભરૂચ પાંજરાપોળ ખાતે પુત્ર ની જુગલ જોડીએ વાંસળીના સૂરો દ્વારા ગાયને સારવાર આપી હતી. ગાયો પણ વાંસળીના સૂરો માં જાને મગ્ન બની ગઈ હતી. સંગીત એ દરેક જીવ નું મન પ્રફુલ્લિત કરે છે. અને જે મોટા મોટા તબીબો ન કરી તે જાદુ સંગીત કરી શકે છે તેવા અનેક પુરાવાઓ છે. ત્યારે નડિયાદના પિતા પુત્ર ની જુગલ જોડી વાંસળીના સૂરો રેલાવી ગાયો ની સારવાર કરી રહયા છે. નડિયાદ ખાતે રહેતા નરેશભાઈ ઠક્કર અને તેઓનો પુત્ર કરન છેલ્લા કેટલાય વર્ષો થી સમગ્ર ગુજરાત માં ગાયોને વાંસળી થકી નિઃશુલ્ક સારવાર આપી સેવા કાર્ય કરી રહયા છે. આ જુગલ જોડી ભરૂચ પાંજરાપોળ ખાતે આવી…
https://www.youtube.com/watch?v=B-tC0wcIu24
અહીં ન્યૂઝીલેન્ડના માઉન્ટ માંગણુંય ગ્રાઉન્ડ પાર રમાઈ રહેલી બીજી ટી-20 મેચ ન્યૂઝીલેન્ડ એ બાંગ્લાદેશ ને 47 રન થી હરાવી દીધું છે. ન્યૂઝીલેન્ડ એ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવેર માં 195 રન બનવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફ થી સર્વાધિક મુનરો એ 7 સિક્સ અને 7 ફોર ની મદદ થી 71 બોલ માં 101 રન ફટકાર્યા હતા. મુનરો એ બ્રુસ સાથે મળીને ચોથી વિકેટ માટે 123 રન ની સાજેદારી કરી હતી. અને બાંગ્લાદેશને 196 રન નો ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશ તરફ થી રુબેલ હુસૈન ચાર ઓવેરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જો કે બાંગ્લાદેશ 196 રન ના ટાર્ગેટ નો પીછો…
ઉદ્યોગ નગરી અંકલેશ્વર માં શ્રમિક કામદાર કલ્યાણ સંઘ સહિત ની સંસ્થાઓ દ્વારા કામદાર સંમેલન યોજાયુ હતુ. જેમાં કામદારો ના હક્ક અને અધિકારો માટે આહવાહન કરાયુ હતુ. તારીખ ૫ મી જાન્યુઆરી કામદાર જાગૃત્તિ દિન નિમિત્તે અંકલેશ્વર માં શ્રમિક કામદાર કલ્યાણ સંઘ અને જી.આઈ.ડી.સી. એમ્પોઈઝ યુનીયન દ્વારા ઉમાભવન નજીક કામદાર સંમેલન નુ આયોજન કરવામાં આવ્યુ. જેનો દિપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે એન.સી.પી. ના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રફૂલ્લ પટેલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન ના પહેલા જ નિહલાની , રાષ્ટ્ર્રીય સડક સુરક્ષા પરિષદ ના પૂર્વ સભ્ય બલકસપટેલ , શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના પ્રમુખ ડી.સી. સોલંકી તેમજ આમંત્રિતો ,…