અહીં કેપટાઉન માં રમાય રહેલી સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ની બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકાનો 228 રને વિજય થયો છે. 507 રનના લક્ષયાંકનો પીછો કરતા શ્રીલંકા ની ટિમ 224 રન પાર ઓલ આઉટ થઇ ગઈ છે. શ્રીલંકા તરફ થી કેપ્ટન AD Mathews સે સૌથી વધુ 49 રન નોંધાવ્યા છે જયારે આફ્રિકાને વિજય અપાવવા K Rabada એ 6 વિકેટ ઝડપી છે. નોંધનીય છે કે આફ્રિકા એ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા D Elgar અને Q de Kock ના શણઘાર 129 અને 101 રન ની મદદ થી 392 રન બનાવ્યા હતા. શ્રીલંકાના યન્ગ બોલર CBRLS Kumara એ 6 વિકેટ લીધી હતી. જયારે…
કવિ: SATYA DESK
ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા નોટ બંધી સહીત ના વિવિધ મુદ્દે મોદી સરકાર ના વિરોધ માં ઉગ્ર વિરોધ પ્રદર્શન જીલ્લા કલેકટર ઓફીસ ખાતે યોજાયો હતો ..જ્યાં એક સમયે સામાન્ય લોકો માટે જીલ્લા સમહર્તા ના મુખ્ય ધ્વાર બંધ કરાયા હતા.. આજ રોજ બપોરે ૧૨;૦૦ કલાકે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ની આગેવાની માં પ્રદેશ ના નેતાઓ ની ઉપસ્થિતી માં મોદી સરકાર અને ભાજપ વિરોધ જીલ્લા સમહર્તા ની કચેરી ખાતે ભારે સુત્રોચ્ચાંર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયો હતો…… મોદી સરકાર ના નોટ બંધી ના નિર્ણય તેમજ કૌભાંડો જેવા મુદ્દે કોંગ્રેસ આક્રમકઃ રૂપ માં બની હતી અને જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર સુપ્રત કરી રજુઆત…
રણજી ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં તામિલનાડુને હરાવીને ટીમે ફાનલ માં પ્રવેશ કર્યો છે. અહીં મેચના ચોથા દિવસે તામિલનાડુએ મુંબઇનો ટીમને 251 રનનો લક્ષ્ય આપ્યો હતો. મુંબઈની ટીમે 251 રન 4 વિકેટ ગુમાવીને બનવી લીધો હતો. મુંબઈ તરફથી PP Shawએ 120 રન ફટકાર્યા હતા. સાથે મુંબઈ રણજી ટ્રોફી 2016-17 ની ફાનલ માં પ્રવેશ કર્યો છે. આ પેહલા તામિલનાડુની ટીમે ટૉસ જીતીને પેહલા બેટિંગ કરતા 305 રન બનવ્યા હતા જયારે મુંબઈ તરફથી SN Thakur અને AM Nayar ને 4-4 વિકેટ ઝડપી હતી. મુંબઈએ એની પેહલી ઇંનિંગમાં 411 રન મારીને 106 રનની સરસાઈ મેળવી હતી જયારે તામિલનાડુ તરફ થી V Shankar ને 4 વિકેટ…
અહીં 2017ના પ્રિમયમ બેડમિન્ટન લીગમાં મુંબઈ રોકેટસે હયદરાબાદ હુંતેરને 2-1 થી હરાવ્યા. મુંબઈની સંગ જી હ્યુને હયદરાબાદની કેરોલિના મેરિનને 11-7, 7-11, 14-12 હરાવીને અપસેટ સર્જ્યો। મેન્સ ડબલ માં મુંબઈના Lee Yong Dae અને Nipithphon Phuangphuapet મળીને હયદરાબાદના Tan Boon Heong અને Tan Wee Kiong 11-9, 11-5 ના સીધા સેટમાં હરાવ્યા હતા. જયારે હયદરાબાદ તરફથી મેન્સ સિંગલમાં Rajiv Ouseph એ મુંબઈના Ajay Jayaramને 11-7, 11-8 ના સીધા સેટમાં હરાવ્યા હતા. અને મિક્સ ડબલમાં પણ હયદરાબાદનો દબદબો રહ્યો હતો. મિક્સ ડબલ્સમાં હયદરાબાદના Satwik Sai Raj અને Chau Hoi Wahએ મુંબઈના Lee Yong Dae અને Nadiezda Ziebaને એક રોમાંચક મુકાબલામાં 11-13, 12-10, 15-14…
ભરૂચ ના ભઠિયાર વાડ વિસ્તાર માં અંગત અદાવત માં મારામારી થતા પંથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી.. મળતી માહિતી મુજબ ભરૂચ ના ભઠિયાર વાડ વિસ્તાર માં આજ રોજ સવારે ૮:૩૦ વાગ્યા ની આસ પાસ લગ્ન પ્રસંગ હોય બધા ભેગા થયા હતા … દરમ્યાન અગાઉ થયેલા ઝગડા ની રીસ રાખી સામે વાળા- ઇકબાલ હુશેન કુરેશી.સોહેલ ઇકબાલ કુરેશી.ઇમરાન ઇકબાલ કુરેશી.કાલુ અલ્લારખા કુરેશી તથા અન્ય સાત ઈશમો એ અંગત અદાવત માં મારક હથિયારો વડે ગુલામ મહંમદ કુરેશી.મહંમદ હનીફ કુરેશી.ઈબ્રાહીમ મહંમદ કુરેશી તમામ રહે ભઠિયાર વાડ વિસ્તાર નાઓ ઉપર જીવલેણ હુમલો કરતા તમામ ઇજા ગ્રસ્તો ને તાત્કાલીક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ…
ભરૂચ માં ભારદ્વાજ લેન્ડ ઈન્ડિયા નામની કંપની ના ઓઠા હેઠળ લારી ગલ્લા વાળા ઓ પાસે થી વધુ વ્યાજ આપવા ની લાલચે બચત ના બહાને રોજ ના રૂપિયા ઉઘરાવી ભરેલ રૂપિયા ની ઉચાપત કરી ઓફીસ ને તાળા માડી પલાયન થઇ જતા કંપની સંચાલકો સામે ઠગાઇ ની ફરીયાદ નોંધાઇ હતી.. મળતી માહિતી અનુશાર ભરૂચ માં તારીખ ૦૨:૦૪:૨૦૧૬ થી ૨૯:૦૪:૨૦૧૬ દરમ્યાન લારી ગલ્લા ચલાવી પેટીયુ રડતા શ્રમજીવીઓ પાસે મોટી મોટી સ્કીમો બતાવી રોજ નું બચત ના નામે ઉઘરાનું કરતા નારાયણ કોમ્પ્લેક્ષ લિંક રોડ ખાતે ભારદ્વાજ લેન્ડ ઈન્ડિયા કંપની ના સંચાલકો વિરુધ્ધ રૂપિયા ૬ લાખ ૩૪ હજાર ૫૦૦ ની તારીખ ૧૮:૦૬:૨૦૧૬ ના રોજ નાણા…
આમોદ નજીક ની કેરવાડા કેનાલ માંથી અજાણ્યા ઈશમ નો મૂર્તદેહ મળ્યો હતો. આમોદ તલુકા ના કેરવાદા અને સમિયાલા વચ્ચે આવેલ કેનાલ માથિ આસરે ૩૫ વર્શિય એક અજાન્યા પુરુશ નિ લાશ મદિ આવ્તા ચક્ચાર મચિ જવા પામિ હતિ આમોદ પોલિસે બોદી ને પોસ્ત મોર્તમ માતે આમોદ રેફરલ હોસ્પિતલ ખાતે લઇ જઇ વધુ તપાશ હાથ ધરિ છે.
ભરૂચ એસ ઓ જી પોલીસ ની પ્રશષનીય કામગીરી પાંચ વર્ષ થી વિખુટી મંદબુધ્ધિ ની ઉષા નો પરીવાર સાથે ભેટો કરાવી બજરંગી ભાઈજાન જેવી રીલ લાઈફ સ્ટોરી રીયલ લાઈફ માં સાબીત કરી બતાવી હતી કુદરતી બીમારી થી પીડાતા પિતા સાથે કચરો વીણી અને ભીખ માંગી જીવન ગુજારતા આ પરીવાર ની દુઃખ ભરી દાસ્તાન પાછળ પળ એક કહાની છુપાયેલી છે ….. વાત કંઈક આમ છે કે અંકલેશ્વર ના પટેલ નગર પાછળ ની ઝૂંપડપટ્ટી માં રહેતા રમેશ ભાઈ કાભઈભાઈ વસાવા ઉ.૫૪ પાંચ વર્ષ અગાઉ તેઓ ની દીકરી સાથે અંકલેશ્વર થી નીકળી સુરત તરફ ના આબોલી ત્રણ રસ્તા કચરો વીણવા અને ભીખ માંગવા ગયા…
નોટ બંધી ના ૫૦ દિવસઃ બાદ ની સ્થીતી અને સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે આજે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ ના આગેવાનો ની અધ્યક્ષતા માં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી… મોદી સરકાર ના નોટ બધી ના નિર્ણય બાદ સમગ્ર દેશ માં વિપક્ષ દ્વારા નિર્ણય ને લઇ ગંભીર આક્ષેપો કરવા માં આવી રહ્યા છે અને નોટ બધી બાદ દેશ માં બેરોજગારી તેમજ સામાન્ય માણસઃ ને ભારે હાડમારી નો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે .. આજ રોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ ના નેતા અશોક પંજાબી .રોહન ગુપ્તા .કસ્મીરા શાહ તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ…
ભરૂચ શહેર માં વસ્તા ઝૂંપડપટ્ટી ના રહીશો ને ફાળવેલ ઝૂંપડપટ્ટી ની જગ્યા ને તેઓ ના નામે કરી આપવા ની માંગ સાથે ભીસ્તાન ટાઇગર સેના એ ભારે સુત્રોચાર સાથે જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું…… ભરૂચ માં આજ કાલ નવો મુદ્દો ચર્ચા માં આવ્યો છે અને તે છે ઝૂંપડપટ્ટી માં વસ્તા લોકો ને ફળવેલી જગ્યા તેઓ ના નામ ઉપર કરી આપવા ની માંગ ભીલિસ્તાન ટાઇગર સેનાએ કરી છે .. વર્ષો થી ભરૂચ શહેર માં વસ્તા ઝૂંપડપટ્ટી ના લોકો ને ભય છે કે ઝૂંપડપટ્ટી ની જગ્યા તંત્ર દ્વારા જો લઈ લેવા માં આવે તો રાતો રાત કેટલાય લોકો બે ઘર…