કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

યુપીના મુરાદાબાદમાં યોજાયેલી પરિવર્તન રેલીને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સંબોધી હતી. જેમાં તેઓએ કાળાધનના સંગ્રહખોરો અને તેમના મલ્તીયારો ઉપર બોલતા જણાયું હતું કે પોતે માત્રને માત્ર ગરીબો માટેની લડાઈ લડી રહ્યા છે. તેઓએ આડકતરી રીતે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉપર નિશાન તાકી અત્યાર સુધીના ઇતિહાસમાં ગરીબો અને મધ્યમ વર્ગને અન્યાય થયો હોવાનું જણાવી પોતાને સત્તાની કોઈજ લાલચ નહિ હોવાનું જણાવી. હું તો ફકીર છું…..ઝોલા લેકે ચલા જાઉંગા કહી દેશને એક નવા મોડ ઉપર લઇ જવા અને સમાન તકો પૂરી પાડવા કટીબંધ હોવાનું ઉમેર્યું હતું. રેલી બાદની સભામાં અંદાજે લાખોની મેદની ઉમટી હતી. જેઓને વડાપ્રધાન મોદીએ સંબોધન કરી જનતા જ મારું હાઈકમાન્ડ હોવાની વાત…

Read More

 મુંબઈના ૨૨ વર્ષના ડેવલપર જાવેદખત્રીએ વડાપ્રધાન નરેન્દ્રમોદી ની એપની સુરક્ષા મામલે સવાલો ઉઠાવ્યા છે. તેને નરેન્દ્રમોદીની એપ હેક કરીને સાબિત કર્યું હતું કે આ એપ હેક થઇ શકે છે. અને તેનાથી ૫ થી ૧૦ કરોડ જેટલા યુઝર્સ ના ડેટાની પ્રાઈવસીને ખતરો થઇ શકે છે. જાવેદે ટવીટ કરીને જણાવ્યું હતું કે તેને કોઈ ખોટું કરવાનો ઈરાદો નથી. પરંતુ આ એપને મેનેજ કરનાર સબંધિતોને એપની ત્રુટીઓ અંગે સાવધાન કરી એપ્લીકેશનની ખામીઓ તરફ ધ્યાન દોરવા માટેનો પ્રયાસ કર્યો છે. તેને ઉમેર્યું હતું કે પોતે લુપહોલ્સના કારણે આ એપને હેક કરી શક્યો હતો. તેને આ એપ માટે જવાબદાર લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.…

Read More

https://www.youtube.com/watch?v=bFD1pRP5m4k નિશાન મોટોર્સની GT-R કાર ભારત માં લોન્ચ થઇ. જે ની કિંમત લગભગ 1.75 કરોડ રાખવામાં આવી છે.જેની સ્પીડ લગભગ 311 km/h છે.

Read More

નોટબંધીને લઈને રોકડા રૂપિયાની ભારે અછત સર્જાઈ છે. અને રોજ લોકો નાના-મોટા કામ માટે બેંકો તેમજ એ.ટી.એમ માં લાઈનો લગાવીને કલાકો સુધી ઉભા રહે છે. દરમ્યાન કાનપુરના દેહાત જીલ્લાના ઝીન્ઝાક વિસ્તારમાં રૂપિયા ઉપાડવા માટે પંજાબ નેશનલ બેન્કની લાઈનમાં ઊભેલી ૩૦ વર્ષીય સર્વેશા નામની મહિલા જયારે કલાકો બાદ માંડ કાઉન્ટર ઉપર પોતાનો નંબર આવ્યો ત્યાં જ પ્રસુતાની પીડા ઉપડતા પુત્રનો જન્મ થયો હતો. આ ઘટનાને લઈને ત્યાં હાજર મહિલાઓ દોડી આવી હતી. અને બેંક માંજ પ્રસુતિ કરાવી હતી. અને બાદમાં હોસ્પીટલમાં લઇ જવાઈ હતી. ૩૦ વર્ષીય સર્વેશાના પતિ જસમેરનાથ નું નિધન થયું હતું. જે વાતને ત્રણ માસ જેટલો સમય વીતી ગયો…

Read More

વલસાડ નજીક ભૂતસર ગામે આવેલ ગુપ્તેશ્વર મંદિરમાં થઈ ચોરી ગત રાત્રીના 1 થી 2 ના સમયગાળા દરમ્યાન ભૂતસર ગુપ્તેશ્વર મંદિરમાં ચોરી થઇ. જેમાં દાન પેટી માંથી રોકડ તથા પૂજાનો કબાટ બહાર લઈ જઈ તોડી ને સામાન અસ્તવ્યસ્ત કરેલ છે.. પોલીસ સ્થળ નિરીક્ષણ કરી ગઈ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. દર વખતે મંદિર મા ચોરી થતી હોય છે ફરિયાદ નોંધાવતા તેમજ cctv માં સ્પષ્ટ ઓળખ થતી હોવા છતાં  હજુ પોલીસ ચોરો ને પકડતી નથી. ગત મહિને મહા લક્ષ્મી માતાજી ભૂતસર મંદિર માં પણ આજ રીતે ચોરી થઈ છે છેલ્લા 3 વર્ષ માં આ ત્રીજી વખત ચોરી થઈ.

Read More

ભારતીય રેલ્‍વેએ યાત્રિકોની અનેક શ્રેણીમાં ટિકિટ ખરીદનારાને રપ ટકાથી ૧૦૦ ટકા સુધીની છુટ આપવાની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં દિવ્‍યાંગ, દર્દી, સીનીયર સીટીઝન, પુરસ્‍કાર વિજેતા, સૈનિકો અને વિધવાઓ, છાત્રો, ખેડુત, કલાકાર અને ખેલાડી એમ બધાને અલગ-અલગ પ્રકારની છુટ આપવાની જાહેરાત કરી છે. રેલ્‍વે રાજયમંત્રી રાજન ગોહાઇએ આ નવા ફેરફારોની માહિતી આપતા રાજયસભામાં કહ્યુ હતુ કે, મંત્રાલય રેલ યાત્રા દરમિયાન બધા વર્ગને સગવડ મળે તે માટે પગલા લઇ રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, શારીરિક રીતે અક્ષમ લોકો માટે બીજા, સ્‍લીપર, ફર્સ્‍ટ કલાસ, થર્ડ એસી, એસી ચેરકારમાં ૭પ ટકા. ૧-એસી અને ર-એસીમાં પ૦ ટકા સુધીની રાહત આપવામાં આવી છે. મગજની બિમારીથી…

Read More

આજથી અહી બે દિવસના હાર્ટ ઓફ એશિયા સંમેલનનો પ્રારંભ થઇ રહ્યો છે. નાણામંત્રી અરૂણ જેટલી આ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્‍વ કરશે. આમા ચીન   , અમેરિકા, રૂસ, ઇરાન અને પાકિસ્‍તાન સહિત ૩૦થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે. સ્‍વાસ્‍થ્‍યને કારણે વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજ સંમેલનમાં ભાગ નહી લ્‍યે. મુખ્‍ય સંમેલનનું ઉદ્દઘાટન આવતીકાલે પીએમ મોદી અને અફઘાનના રાષ્‍ટ્રપતિ અશરફ ગની સંયુકતરૂપે કરશે. અફઘાનીસ્‍તાન આનુ સ્‍થાયી અધ્‍યક્ષ છે. જયારે ભારત આ વખતે સહઅધ્‍યક્ષ હોવાને નાતે યજમાન છે. આ સંમેલનમાં પાકિસ્‍તાન તરફથી વડાપ્રધાન નવાઝ શરીફના સલાહકાર શરતાઝ અઝીઝ ભાગ લઇ રહ્યા છે. પાકિસ્‍તાન તથા ભારત વચ્‍ચે દ્વિપક્ષીય વાટાઘાટોનો કોઇ પ્રસ્‍તાવ નથી. વડાપ્રધાન આજે સાંજે…

Read More

જમ્‍મુ-કાશ્‍મીરમાં સલામતી દળો સાથેના એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયેલા હિઝબુલ કમાન્‍ડર બુરહાન વાનીના લશ્‍કર-એ-તય્‍યબાના વડા હાફિઝ સઈદ સાથે નજીકના સંબંધો હતા અને બુરહાન વાની કાશ્‍મીરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે હાફિઝ સઈદ પાસેથી આદેશ લેતો હતો. એક ટીવી-ચેનલે બુરહાન વાની અને હાફિઝ સઈદ વચ્‍ચેની વાતચીતનો ઓડિયો બહાર પાડયો છે.ઓડિયોમાં બુરહાન વાની ભારતીય સલામતી દળો સામે લશ્‍કર-એ-તય્‍યબા અને હિઝબુલ મુજાહિદીનને સાથે આવવા કહી રહ્યો છે. ભારતની ગુપ્તચર એજન્‍સીઓએ પાકિસ્‍તાનમાં બેઠેલા હાફિઝ સઈદ અને બુરહાન વાનીની આ વાતચીતને આંતરી હતી. ટેપમાં બુરહાન વાની લશ્‍કર-એ-તય્‍યબા પાસે આતંકવાદીઓ માટે પૈસાની મદદ માગી રહ્યો હતો. ઓડિયોમાં વાનીએ કહ્યુ હતુ કે, ‘તમારો અમને અમારો દુશ્‍મન એક જ છે…

Read More

કેશલેસ અર્થતંત્ર બનાવવાની દિશામાં ઝડપથી સરકાર આગળ વધી રહી છે ત્યારે હવે આધાર સંલગ્ન લેવડ દેવડને વધુ મજબૂત કરવામાં આવનાર છે. આનો મતલબ એ થયો કે ૧૨ ડિઝીટમાં રહેલા આધાર નંબર ટૂંક સમયમાં જ તમામ કાર્ડ લેવડ દેવડની જગ્યા લઈ શકે છે. આ હિલચાલને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા નવી હિલચાલ હાથ ધરવામાં આવી ચુકી છે. ડિઝીટલ પેમેન્ટની દિશામાં તમામ અભિગમ અપનાવવામાં આવી રહ્યા છે. આધાર સંલગ્ન લેવડ દેવડ કાર્ડલેસ અને પીનલેસ રહેશે. મોબાઈલ એન્ડ્રોઈડ ફોન ધારકો તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને ડિજીટલી રીતે લેવડ દેવડ કરી શકશે. ફિંગરપ્રિન્ટ અને અન્ય પ્રમાણપત્રોનો ઉલ્લેખ આમાં સીધી રીતે…

Read More

પૂર્વ બોલર જેશન ગિલેસ્પીએ એક નિવેદનમાં કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના બધા સમય કરતા આગામી સમયમાં હેઝલવૂડ અને સ્ટાર્કની જોડી સૌથી શ્રેષ્ઠ સાબિત થશે, ગિલેસ્પી અને મેકગ્રાની જોડીએ ૧૦ વર્ષમાં ૫૮ ટેસ્ટમાં ૪૮૪ વિકેટો લીધી હતી.

Read More