કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતની નવી કચેરી ભવનના ખાત્ મૂહર્ત પ્રસંગે વિખવાદ થતા સંસદ કેશી પટેલ તથા ધારાસભ્ય રમણ પાટકર અને ભાજપના કાર્યકર્તાઓએ કાર્યક્રમનો બહિષ્કાર કરતા રાજકારણ ગરમાયું હતું. અંતે ઉલ્લેખનીય છે કે ઉમરગામ તાલુકા પંચાયત હાલમાં કોંગ્રેસના હાથમાં છે. તેમાં નવા ભવનનું ઉદઘાટન હતું પરંતુ ભાજપ સંસદ અને ધારાસભ્ય કાર્યક્રમમાં પહોચે તે પેહલાજ તેમની રાહ જોયા વગર જ કાર્યક્રમ શરૂ કરી દેવાતા અને પ્રોટોકોલ નહિ જળવાતા ભાજપના સંસદ કેસી પટેલ અને ધારાસભ્ય રમણ પાટકર અને ભાજપના કાર્યકરોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

Read More

ધો-૧૨ બાદ મેડીકલ અને પેરા મેડીકલ માં પ્રો રેટા પધ્ધતિ રદ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ મુદ્દે વડોદરામાં પણ પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. અને કમાતીબાગ ના બેન્ડ સ્ટેન્ડ ખાતે એક બેઠક મળી હતી. જેમાં સરકારના આ નિર્ણય સામે આગામી આંદોલનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. વાલીઓનું કેહવું છે કે હવે મેડીકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાવાની હોવાથી ગુજરાતની ૧૫ ટકા બેઠકો પર ઓલ ઇન્ડિયા કક્ષાએ પ્રવેશ અપાશે પરંતુ બાકી ની ૮૫ ટકા બેઠકો ઉપર પ્રવેશ આપવા માટે પ્રો રેટા પધ્ધતિ રદ કરવાનો નિર્ણય…

Read More

અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં એક નવો ગ્રહ Super Earth ની શોધ કરી છે. જેનું વજન લગભગ પૃથ્વીના વજન કરતા ૫.૪ ગણું વધારે છે. આ સૂર્યની આસપાસ તારા અને તેની ચારો તરફ ચક્કર ફરી રહ્યાં છે. શોધકર્તાએ કહ્યું હતું કે આ બ્રાહ્ય ગ્રહ ‘જીજે ૫૩૬ બી’ તારા નિવાસી ક્ષેત્રમાં છે. પરંતુ ૮.૭ દિવસોના સંક્ષપિત પરિક્રમણ કાળ અને તેની આસપાસ તારાની ચમકથી એવું આકર્ષક પીંડ બનાવે છે. જેની પર્યાવરણીય સંરચનાનો અધ્યયન કરી શકાય છે. જયારે તે દરમ્યાન સૂર્ય જેવી ચુંબકીય ગતિવિધિઓનું એક ચક્ર પણ જોવા મળ્યું છે. પરંતુ તે તેના ત્રણ વર્ષની અવધિ માટે છે. સ્પેન યુનીવર્સીટી ઓફ લા લગુના અને ઇન્સ્ટીટયુટો ડી…

Read More

પાટનગરના સ્થાપનાકાળના વર્ષોમાં જાહોજલાલી અને નગરજનો, સંસ્થાઓ માટે અત્યંત ઉપયોગિતા ધરાવતા રંગમંચોને હવે મહાનગરપાલિકા દ્વારા પાર્ટી પ્લોટમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો છે. નગરના ૬ જેટલા રંગમંચને આ નવીનીકરણ યોજનામાં સમાવી લઈને એમાં અંદાજે ૮ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં નગરજનો માટે ઊભી કરાયેલ સુવિધાઓમાં સેકટરોના વિવિધ રંગમંચ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. પ્રારંભિક વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાવડા, લગ્ન અને સામાજિક પ્રસંગોની ઉજવણીની સુવિધા પૂરી પાડતાં રંગમંચ જાળવણીના અભાવે લગભગ જર્જરિત ખંડેર હાલતમાં આવી ગયા છે. માર્ગ-મકાન વિભાગ પાસેથી હવે આ રંગમંચ મહાનગરપાલિકા તંત્રને સોંપાતા સૌપ્રથમ સે.૧૬ રંગમંચનું નવીનીકરણ કર્યા બાદ અન્ય સેકટરોના ૬ રંગમંચને પણ નવીનીકરણ યોજના હેઠળ અંદાજે…

Read More

વલસાડ માહિતી બ્‍યુરોઃ તા.૧૯: વલસાડ જિલ્લા કલકેટર રેમ્‍યા મોહનની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા સંકલન સમિતિની ભાગ-૧ની બેઠકમાં, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીતેન્‍દ્ર ટંડેલ દ્વારા જળષાાવ સમિતિની નોંધણી કરવા, માછીમારોની બોટનું રજીસ્‍ટ્રેશન જિલ્લાકક્ષાએ જ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ વલસાડ શહેરના કલ્‍યાણબાગથી ડુંગરી તરફ જતા મુખ્‍યમાર્ગ ઉપરના દબાણો દુર કરવા બાબતે, ઉમરગામના ધારાસભ્‍યશ્રી રમણભાઇ પાટકરના એસ.ટી વિભાગના અવસાન પામેલ કર્મચારીના વારસદારને પેન્‍શનના ચુકવણાં, નેશનલ હાઇવે ઉપર મોહનગામ ફાટકનું ક્રોસિંગ બંધ કરવા, ઉમરગામ વિસ્‍તારમાં રખડતા ઢોરોની તસ્‍કરી કરતા ઇસમો સામે કાયદાકીય પગલાં ભરવા ગ્રામ પંચાયતના ગૌચરણની જમીનમાં થયેલા દબાણો દૂર કરવા તેમજ વલસાડ ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલ…

Read More

રાજ્યના કૃષિ મંત્રીએ કરેલી મહત્વની જાહેરાતમાં ગુજરાતમાં ટેકાના ભાવે મગફરી ખરીદવા માંટે 100 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે ઉત્તરગુજરાતની ડેરી માંડરીઓ ને મગફરી ખરીદવા માટે છૂટ આપવામાં આવી છે કૃષિમંત્રી ચીમન સાપરીયાએ કરેલી જાહેરાતને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પસરી  છે

Read More

સુરત માં નોટ બંધી ના વિરોધ માં  ખેડૂતો એ દૂધ રસ્તા પર ઢોળી દીધું હતું તેમજ શેરડી અને અનાજ ની બોરી ખાલી કરી વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતો પોતાના નાણાં એક્સચેન્જ કે જમા કરાવવા માટે ખાસ વ્યવસ્થા નહિ કરાતા ગામડા ઓ માં અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે તેના કારણે ખેડૂતો રોકડ વ્યવહાર ની મુશ્કેલી દૂર કરવા માંગ કરી રહ્યા છે અને જો પગલાં નહિ લેવામાં આવે  તો આગામી દિવસો માં આંદોલન તેજ કરવાની ચીમકી આપી હતી.

Read More

ભારત ના 455 રન સામે ઇંગ્લેંડ પ્રથમ ઇંનિંગ માં 255 રન બનાવી ઘર ભેગું થઇ ગયું હતું। ભારતીય ટીમ ના અશ્વિને શાનદાર બોલીંગ કરી 5 વિકેટ ઝડપી હતી જયારે રાશીદ 32 રાને અણનમ રહ્યો હતો. ભારત ને પ્રથમ દાવ માં 200 રન થી લીડ મળી હતી. જોકે ભારતે ફોલોઓન  નહી કરવાનો નિર્ણય કર્યો છે. મેચ દરમ્યાન સ્ટોકસે અડધી સદી ફટકારી હતી જયારે ઝફર અન્સારી 4 રને જાડેજા નો અને બેન સ્ટોકસ 70 રન બનાવી અશ્વિન ના હટે ઝીલાયો હતો.

Read More

ટેક્નોલોજીના આ યુગમાં માણસ આજે મશીનોનો ગુલામ થઇ ગયો છે. આજે માણસનું જીવન ટેક્નોલોજીકલ ચીજો પર આધારિત થઇ ગયુ છે. જો આજે માણસ ફોન દ્વારા સ્માર્ટ બન્યો છે, તો તે જ ફોન તે ખુલેઆમ અનેક બિમારીઓને આમંત્રણ પણ આપી રહ્યો છે. આજકાલ લોકો દરેક પળે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેના કારણે ઘરે ઘરે અને ઓફિસમાં WiFiનું ચલણ વધ્યું છે. WiFi સાથે લોકો અનેક વસ્તુઓને એકસાથે જોડે છે, સામાન્ય રીતે લોકો WiFi સાથે પોતાના ફોનને જોડીને પચાસ કામ એકસાથે કરે છે. પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો નથી જાણતા કે તેઓ ચારેયતરફથી પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. બ્રિટીશ હેલ્થ એજન્સીના જણાવ્યા…

Read More