Author: Hemangi Gor- SatyaDay Desk

download 24

ભારતીય રેલવેએ દેશમાં રેલવે તંત્રના ખાનગીકરણની દિશામાં વધુ એક પગલુ ભર્યુ છે. રેલવે દેશના 50 રેલવે સ્ટેશનનુ સંચાલન ખાનગી કંપનીઓના હવાલે કરશે. આ માટે કેન્દ્ર સરાકરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનુ કહેવુ છે કે, આ બાબતે રેલવે મંત્રી સાથે વિસ્તારથી વાતચીત થઈ છે અને આ મામલાને પ્રાથમિકતા આપવાની જરૂર લાગે છે. પ્રોજેક્ટના ઈમ્પ્લિમેન્ટેશન માટે રેલવે બોર્ડના સભ્યો, એન્જિનિયર્સ અને બીજા લોકોનુ એક ગ્રૂપ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રેલવે દેશમાં 150 જેટલી ટ્રેનોનુ સંચાલન પણ ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. એંક અંગ્રેજી અખબારના અહેવાલમાં રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને ટાંકીને કહેવામાં આવ્યુ…

Read More
images 3

દવાની આડઅસરનો એક ચોંકાવનારો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. આ દવાની આડઅસરના કારણે એક પુરૂષના સ્તન મહિલાઓની જેમ વધી ગયા હતા. આ મામલો કોર્ટમાં જતા ફિલાડેફિલિયાની કોર્ટે જોન્સન એન્ડ જોન્સન કંપનીને રૂપિયા 56,000 કરોડનો દંડ ફટકાર્યો છે. કંપની તેના એન્ટિફિઝિયોટિક ડ્રગ રિસ્પરડેલ અંગે યુવાનને ચેતવણી આપી શકી ન હતી અને આ યુવાનની છાતી સ્તનમાં ફેરવાઇ ગઇ હતી. જોન્સન એન્ડ જોન્સનની સબ્સિડીયરી કંપની જોનસન ફાર્માસ્યુટિકલ બજારમાં ગેરકાયદે આ પ્રકારની દવાનું વેચાણ કરી રહી હતી. જેનાથી ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. કોર્ટના રેકોર્ડ અનુસાર મેરીલેન્ડમાં રહેતા નિકોલસ મરેના સ્તન મહિલાઓની જેમ મોટા થઇ ગયા હતા. રિસ્પરડેલ દવાને લઇને પહેલી ટ્રાયલ પર…

Read More
1 7

આ વર્ષે વરસાદની સીઝન છેક છેલ્લે સુધી આશીર્વાદ વરસાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. નવરાત્રિ દરમ્યાન પણ વરસાદે મહેર કરી છે ત્યારે દિવાળી સુધી વરસાદ વરસે તેવી આશા સેવાઈ રહી છે. જોકે આ બધીજ આશા અપેક્ષાઓ વચ્ચે સારા સમાચાર એ છે કે સુરતીઓ માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આ વર્ષે 100 ટકા ભરાઈ ગયો છે. જ્યારે પણ કોઝવેનું જળસ્તર ઓછું થાય ત્યારે સપાટીને મેન્ટેઇન કરવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. આ વખતે જે રીતે ઉકાઈ ડેમ છલોછલ થયો છે તે જોતા કહી શકાય કે સુરત અને આસપાસનાં વિસ્તારોમાં બે વર્ષ સુધી પાણીની અછત થવાની નથી. ઉકાઈ ડેમ…

Read More
download 23

‘ધડક ગર્લ’ જાહ્નવી કપૂર તેની ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જાહ્નવીનું જિમ લુક હોય કે એરપોર્ટ લુક તેનો દરેક અંદાજ ગજબ હોય છે. 22ની જાહ્નવી તેની ડ્રેસિંગથી મોટી-મોટી હસીનાઓને ટક્કર આપે છે. જાહ્નવીને સારી રીતે ખબર છે કે કેવી રીતે ફેશનને ટોપ પર રાખવી. છોકરીઓ તેના ડ્રેસિંગ સેન્સને ફોલો કરે છે. હાલમાં જ જાહ્નવીને કેટલીક તસવીરો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહી છે. જોકે, તે મુંબઇમાં એલે બ્યુટી એવોર્ડ્સ હતો જેમ બોલીવૂડની અભિનેત્રીઓ પોતાનો હોટ અંદાજ બતાવતી નજરે પડી,. જાહ્નવી પણ આ એવોર્ડ શોમાં પહોંચી હતી.

Read More
jio vodafone

રિલાયન્સ જિયોમાંથી કોઈ અન્ય નેટવર્ક પર કોલ કરવા પર હવે કંપની ઇંટરકનેક્ટ યુસેજ ચાર્જ (આઇયુસી) લેશે. રિલાયન્સ જિયોએ બુધવારે તેની જાહેરાત કરી તેમજ તેના પછીના દિવસે એટલે કે ગુરુવારે વોડાફોન આઈડિયા લિમિટેડ (વીઆઇએલ) એ આઈયુસીને લઇને મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે તે તેના કસ્ટમર્સથી બીજા નેટવર્ક પર કોલ કરવા માટે અલગ કોઈ ચાર્જ (IUC) લેશે નહીં. કંપનીએ ટ્વિટ કરી આ વિશેની માહિતી આપી છે. વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે તે પોતાના ગ્રાહકોને કોઈ વધારાનો બોજ આપવા માગતી નથી. કે ગ્રાહકને દરેક વખતે કોલ કરતા સમયે વિચારવું પડે કે ઓન-નેટ (વોડાફોન આઇડિયાથી વોડાફોન આઇડિયા) કોલ કરીએ અથવા ઓફ નેટ…

Read More
torrent pharma730 1570694767

ગુજરાતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી ઈન્દ્રદ પ્લાન્ટ માટે વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે. કંપનીને આ લેટર USFDA દ્વારા ઓગસ્ટ 2019માં તેના નિરીક્ષણને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ (ઓએઆઈ) તરીકે વર્ગીકૃત કરાયાના સંદર્ભમાં આપવામાં આવ્યો છે જે દર્શાવે છે કે કંપનીમાં રેગ્યુલેટરી અને એડમિનિસ્ટ્રેટીવ એક્શનની જરૂર છે. ટોરેન્ટનો દહેજ પ્લાન્ટ, યુ.એસ. સપ્લાય માટે પણ મહત્વપૂર્ણ છે અને તે પહેલાથી જ USFDAની સત્તાવાર કાર્યવાહી સૂચવેલ સ્થિતિ હેઠળ છે. ટોરેન્ટ માટે અમેરિકામાં નિકાસ માટે ઈન્દ્રદ મહત્વનો પ્લાન્ટ ટોરેન્ટ ફાર્મા માટે યુ.એસ.ની આવકના 80%થી વધુ ફાળો ઇન્દ્રદ પ્લાન્ટમાંથી આવે છે જે તૈયાર ઉત્પાદ અને સક્રિય ફાર્મા ઘટકો પૂરા…

Read More
download 22

‘સેક્રેડ ગેમ્સ’ બાદ સૈફ અલી ખાન અન્ય એક વેબ સીરિઝ ‘તાંડવ’માં કામ કરવાનો છે. આ સીરિઝ અમેરિકન પોલિટિકલ થ્રિલર ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ જેવી હશે. ઉલ્લેખનીય છે કે ‘હાઉસ ઓફ કાર્ડ્સ’માં અમેરિકન પ્રેસિડેન્ટની ઓફિસની વાત કરવામાં આવી હતી. સીરિઝમાં કેવિન સ્પેસી તથા રોબિન રાઈટ લીડ રોલમાં હતાં. સૈફે કહ્યું હતું કે ‘તાંડવ’ ભારતીય રાજકારણ પર આધારિત છે. તે અમેરિકાના કોઈ ઉદાહરણ આપવા માગતો નથી પરંતુ તેની આ સીરિઝ ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ પર આધારીત છે. આ સીરિઝમાં દલિત રાજકારણ, યુપી પોલીસ અને નક્સલવાદ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીરિઝમાં સૈફ અલી ખાન રાજકારણીનો રોલ પ્લે કરશે. આ સીરિઝને અલી અબ્બાસ ઝફર…

Read More
untitled3 1570686255

ઉત્તરાખંડના પહાડોમાં યોજાયેલી અલ્ટ્રા ટ્રેઈલ દોડ સ્પર્ધામાં સુરતના ખ્યાતિ પટેલ 44 કલાક 59 મિનિટમાં 220 કિમી રેસ પૂરી કરી અલ્ટ્રા ટ્રેઈલ દોડ પુરી કરનાર ગુજરાતના પ્રથમ અને ભારતના બીજા મહિલા બન્યા છે. આ રેસમાં સમગ્ર ભારતમાંથી 8 દોડવીરોએ ભાગ લીધો હતો તેમજ સુરતમાંથી વિવિધ કેટેગરીમાં ચિંતન ચંદારણા, ડો.આશિષ કાપડિયા, હર્ષિલ દેસાઈ, ડો.જીગ્નેશ પટેલ અને ડો.સંકેત પટેલે ભાગ લીધો હતો. ખ્યાતિ પટેલે 220 કિમી કેટેગરીમાં ભાગ લીધો હતો. રેસમાં વચ્ચે ઊંઘવાનો સમય મળતો નથી આ રેસ 48 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. 44 કલાક 59 મિનિટમાં પૂર્ણ કરી હતી. આ રેસ કરવાથી તેના પોઈન્ટ ફ્રાન્સમાં વૈશ્વિક સ્તરે યોજાતી યુટીએમબી રેસમાં સ્થાન…

Read More
1 6

થરાદમા મંગળવારે પરણીત પ્રેમીકાથી છુટકારો મેળવવા પરણીત પ્રેમી પ્રેમીકા સાથે દુપટ્ટો બાંધી થરાદની કેનાલમા કુદ્યો હતો અને પ્રેમીકાને કેનાલમા ડુબાડ્યા બાદ પોતે પ્રેમીકા સાથે બાંધેલો દુપટ્ટો છોડી બહાર નીકળી જતા પ્રેમીકાના પતિના પિતરાઇ ભાઇએ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારનાર પ્રેમી સામે ફરીયાદ નોધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારતા હત્યાનો ગુનો નોધાયો થરાદના અભેપુરા ગામે રહેતો પરણીત ભરતભાઇ શંકરભાઇ પ્રજાપતિ થરાદની જ એક પરણીત યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો.પરંતુ બંને જણ અલગ અલગ સમાજના હોવાને કારણે અને બંન્ને પરણીત હોવાને કારણે સાથે જીવી શકે તેમ ન હતા. જો કે મંગ‌ળવારે મધરાત્રે પ્રેમીકાએ પ્રેમીને મળવા બોલાવ્યો હતો.ત્યારે…

Read More
download 21

ગુજરાત હાઇકોર્ટ અને અન્ય અદાલતોમાં પટાવાળાની નોકરી સહીત વર્ગ-4 ની નોકરી માટે 19 ડોક્ટરોએ અરજી કરી હતી. પરીક્ષા પાસ કરવા માટે 7 ડોક્ટરોએ 30 હજાર રૂપિયાના પગારવાળી આ નોકરીનો સ્વીકાર કરી લીધો છે. 1149 પદ માટે અરજી મંગાવી હતી. કુલ 1,59,278 અરજી પ્રાપ્ત થઇ હતી. જેમાંથી 44,958 સ્નાતક છે. પરીક્ષા સહીત પ્રક્રિયા બાદ 7 ડોક્ટર,450 એન્જીનીયર,543 ગ્રેજ્યુએટે વર્ગ-4ની નોકરીનો સ્વિકાર કર્યો છે. જેમાં પટાવાળા અને પાણી પીવડાવવા વાળા લોકો પણ સામેલ છે. હાઇકોર્ટમાં જજ બનવા માટે LLM ડિગ્રી માન્ય છે. બીજ શબ્દોમાં જજ બનવા વાળા સમકક્ષ યોગ્યતા વાળા ડિગ્રીધારક વર્ગ-04ની ભરતી પરીક્ષામાં બેઠા હતા. પસંદગી થતા નોકરી જોઈન કરવાની તૈયારી પણ…

Read More