Author: Hemangi Gor- SatyaDay Desk

ped 1568464095

આ લગ્ન માટે કેટના બોયફ્રેન્ડે તેને સાથે આપ્યો લગ્નનું આયોજન કેટના પિતાએ કર્યું હતું લિધરલેન્ડ: વૃક્ષ પ્રત્યે જાગૃકતા ફેલાવવા માટે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે. શનિવારે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક કાર્યકર્તા કેટ કંનિંઘમે એલ્ડર પ્રજાતિના એક વૃક્ષ સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહીં પણ કેટે પોતાની સરનેમ બદલીને પણ એલ્ડર કરી દીધી છે. આ પાર્ટનર સાથે લગ્ન કરવામાં કેટના પરિવારે તેને પૂરો સાથ આપ્યો હતો. લિધરલેન્ડમાં મર્સીસાઈડ પાર્કમાં થયેલા આ લગ્ન સમારોહમાં કેટના પિતા, તેનો બોયફ્રેન્ડ અને બાળકો પણ હાજર હતા. તેના બોયફ્રેન્ડે આ નિર્ણય પર પૂરો સહકાર આપ્યો હતો. તો બીજી તરફ તેના દીકરાને વૃક્ષ સાથે તેની મમ્મી…

Read More
gift 1568524796

હરાજીમાં ભેગી થતી રકમ ‘નમામિ ગંગે’ પરિયોજનામાં અપાશે નવી દિલ્હી: પીએમ મોદીને દેશ-વિદેશમાંથી ભેટ મળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેમને મળેલી 2700 ભેટની ઓનલાઇન હરાજી શરુ થઈ ગઈ છે. આ ગિફ્ટને તમે www.pmmementos.gov.in વેબસાઈટ પરથી ખરીદી શકો છો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે આ પ્રદર્શન અને ઈ-નીલામીનું શનિવારે ઉદ્ઘાટન કર્યું. આ તમામ ભેટની કિંમત 200 રૂપિયાથી 2.5 લાખ રૂપિયા સુધી રાખેલી છે. આ સ્મૃતિ ચિન્હોમાં 576 શાલ, 964 કપડાં, 88 પાઘડી અને અલગ-અલગ જેકેટ સામેલ છે. તો બીજી તરફ પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ઈ-હરાજીથી મળનારી રકમને કેન્દ્ર સરકારના સ્વચ્છ ગંગા અભિયાનની ‘નમામિ ગંગે’ પરિયોજનામાં વપરાશે.…

Read More
12 9

ભોપાલ: મધ્ય પ્રદેશના એક ભાઈની ટેવ સાંભળીએ ભલભલાનું મન ચગડોળે ચડી જાય છે. દયારામ સાહુ છેલ્લા 40 વર્ષથી બિસ્કિટ ખાતા હોય તેમ કાચ ખાય છે. દયારામ વ્યવસાયે વકીલ છે. દયારામે ન્યૂઝ એજન્સી ANIને પોતાની આ આદત વિશે કહ્યું કે, હું પહેલેથી કંઈક અલગ કરવા માગતો હતો. મેં જ્યારે પ્રથમવાર કાચ ખાધો ત્યારે મને તેનો ટેસ્ટ ઘણો ગમ્યો હતો. ધીમે-ધીમે કાચ ખાવાની આ આદત મારી ટેવ બની ગઈ. જેમ અમુક લોકોને સિગારેટ પીવાની ટેવ હોય છે તેમ મને કાચ ખાવાની આદત છે. જો કે, આ આદતને લીધે મારા દાંત પણ ખરાબ થઈ શકે છે. મને ઘણા લોકોએ આ આદત છોડી દેવાની સલાહ…

Read More
11

બોલિવૂડ ડેસ્ક: લાંબા સમય બાદ લંડન ગયેલ ઈરફાન ખાન શુક્રવારે ભારત પરત ફર્યા હતા. તેને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો. તે દરમ્યાન તેઓ વ્હીલચેર પર બેસીને આવ્યા હતા. ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સથી બચવા માટે તે પોતાનો ચહેરો છુપાવી રહ્યા હતા. ફિલ્મના શૂટિંગ માટે લંડન ગયો હતો ઈરફાન હાલ અંગ્રેજી મીડિયમ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 2017માં આવેલ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરફાન લંડનનું શેડ્યૂઅલ પૂરું કર્યા બાદ મુંબઈ પરત ફર્યો છે. ફેન્સએ ચિંતા જતાવી ઈરફાનને વ્હીલચેર પર જોઈને તેના ફેન્સ ચિંતા કરી રહ્યા છે. તેમણે ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સ પર નારાજગી જતાવી છે. સોશિયલ…

Read More
10 9

બારમાં ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું 12મા ધોરણમાં નાપાસ થવા હોવા છતાં આઈપીએસ બની ગયા યુથ ઝોન ડેસ્ક. બારમાં ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે. પરંતુ આ હકીકત છે જેને સાબિત કરી બતાવ્યું છે મુરેનાનાં એક સામાન્ય પરિવારના યુવકે જેનું નામ મનોજ શર્મા છે. મનોજ શર્મા અત્યાકે મુંબઈમાં એડિશનલ પોલીસ કમિશનર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. અંગ્રેજીમાં લખવામાં આવેલી આ પુસ્તકનું નામ “12th fail” છે અને અનુરાગ પાઠકે આ પુસ્તક લખ્યું છે.…

Read More
trump 1568493260

ફિજીનો વાતુવારા પ્રાઇવેટ આઇલેન્ડ બીજા ક્રમે અબુ ધાબીની એમિરેટ્સ પેલેસ ત્રીજા ક્રમે ન્યૂયોર્ક: રાજકારણી તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વિવાદિત હોય પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીમાં કોઇ તેમની તોલે આવે એમ નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક સ્થિત ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ વિશ્વની સૌથી શ્રેષ્ઠ હોટલ તરીકે સિલેક્ટ થઇ છે. લક્ઝરી લાઇફસ્ટાઇલ મેગેઝિને વાચકોને વિશ્વની 10 સર્વશ્રેષ્ઠ હોટલ્સની યાદીમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલને પ્રથમ ક્રમે રાખી છે. ફિજીનો વાતુવારા પ્રાઇવેટ આઇલેન્ડ બીજા ક્રમે જ્યારે અબુ ધાબીની એમિરેટ્સ પેલેસ ત્રીજા ક્રમે છે. એમિરેટ્સ પેલેસ ગત વર્ષે પ્રથમ ક્રમે હતી.

Read More
thumb730 x 54806153 1 1568371227

28 વર્ષીય મલિક બહેનોના નામ પદ્મશ્રી માટે પણ મોકલવામાં આવ્યા છે વર્ષ 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મલિક બહેનો ન્યૂ ઝીલેન્ડની સૌથી ઊંચી ટોચ સર કરશે તેમનાં પિતા રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર છે યૂથ ઝોન ડેસ્ક: ભારતની પ્રથમ 28 વર્ષીય જોડિયાં પર્વતારોહક બહેનો તાશી મલિક અને નુંગશી મલિક આવનારા સમયમાં મેન વર્સીસ વાઈલ્ડ શોના હોસ્ટ બેર ગ્રિલ્સ સાથે જોવા મળશે. આ બંને બહેનોએ નાની ઉંમરમાં અનેક આકરા પહાડો સર કર્યા છે. એટલું જ નહીં પણ હરિયાણાની બહેનોના નામ પદ્મશ્રી માટે પણ મોકલવામાં આવ્યા છે. ‘ઈકો ચેલેન્જ ફિજી’ શો બેર ગ્રિલ્સ ‘ઈકો ચેલેન્જ ફિજી’ શો હોસ્ટ કરવાના…

Read More
7 11

હોળીમાં બેસીને લોકો રાજમુદ્રી નજીક આવેલા જાણીતા ટુરીસ્ટ સ્પોટ પાપીકોન્ડાલું તરફ જઈ રહ્યાં હતા મુખ્યમંત્રી વાય એસ જગન્ન મોહન રેડ્ડીએ ગોદાવરી નદીમાં ચાલતી હોળીના લાયસન્સને રદ કરવાનો આદેશ આપ્યો CMએ મૃતકોના પરિવારજનો માટે 10 લાખની સહાયની જાહેરાત કરી હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક હોડી ડૂબતા 12 લોકોના મોત થયા છે. જ્યારે હોડીમાં સવાર લોકો પૈકીના 44 લોકો હજુ પણ લાપતા છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દેરક ટીમમાં 30 સભ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે…

Read More
6

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા કપૂરે ઘણા ચઢાવ-ઊતાર  અનુભવ્યા છે. અભિનેત્રીએ એક બીમારીનો ભોગ બની ગઇ છે, જેનું કારણ ઘણા પછીથી તે જાણી શકી. શ્રદ્ધાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ” મને શરીરમાં સતત દુખાવો રહેતો હતો. મે વિવિધ તબીબી તપાસ કરાવી હતી, પરંતુ દુખાવાનું કારણ પકડાતુ નહોતું. પછીથી મારા ધ્યાનમાં આવ્યું કે હું એનઝાઇટીનો ભોગ બની ગઇ છું. જોકે મને હવે આ રોગ સામે લડતા આવડી ગયું છે. હું મારા દરેક સંજોગોમાં ખુશ રહું છે, જીવનમાં જે પણ આવે છે તેને સ્વીકારી લઉં છું.” શ્રદ્ધા બોલીવૂડમાં સતત વ્યસ્ત રહેનારી અભિનેત્રી છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતીજાય છે. હાલ જ…

Read More
5 13

સાઉદી અરબની સૌથી મોટી તેલની કંપની અરામકોના બે તેલ કંપની પર થયેલા ડ્રોન હુમલામા સાઉદી અરબના તેલ ઉત્પાદનને વધુ ખરાબ રીતે અસર થઇ છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના ન્યૂઝ અનુસાર, ત્યાં તેલ ઉત્પાદનમા દરરોજના હિસાબે 50 લાખ બેરલની અછત આવી શકે છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમા તેલની કિંમતોમા પ્રચંડ વૃદ્ધિ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરબની એક પ્રેસ એજન્સીએ ઉર્જા મંત્રી શહજાદા અબ્દુલઅજીજના સૂત્રોના આધારે જણાવ્યુ હતુ કે, અરામકોની કંપની પર થયેલા ડ્રોન હુમલાના કારણે બંને વિસ્તારો જેમકે, અબ્કેક અને ખુરેસમા હાલ પુરતુ તેલનુ ઉત્પાદન રોકવામા આવ્યુ છે. આ સિવાય હુમલા થયા બાદ તરત જ સાઉદી અરબમા પણ તેલની સપ્લાય પર…

Read More