Author: Hemangi Gor- SatyaDay Desk

gun 1570849458

ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા ચુડાસમાએ શૂટિંગ ક્ષેત્રે હાથ અજમાવી વિવિધ સ્પર્ધાઓમાં માત્ર 2 વર્ષમાં જ 24 જેટલાં મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમણે એરપિસ્ટલ તથા સ્પોર્ટસ પિસ્ટલ શુટિંગની વિવિધ ઈવેન્ટસમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વંદનાબા ચુડાસમાએ છેલ્લા 2 વર્ષથી શૂટિંગ ક્ષેત્રે શરૂઆત કરી હતી. કોઈ કોચની તાલિમ લીધા વિના સ્વબળે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની શૂટિંગ સ્પર્ધામાં એરપિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ તથા સિંગલ ટ્રેપ શુટીંગની ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જયપુર ખાતે યોજાયેલી 29 મી ઓલ ઈન્ડિયા જી.વી માવલંકર શુટીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ તથા અન્ય સ્પર્ધાઓમાં…

Read More
images 5

અજય દેવગને 90ના દાયકા,આ ‘ફૂલ ઔર કાંટે’ હિન્દી ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રીગણેશ કર્યા હતા. 28 વર્ષ કરિયરમાં અજયે ઘણી ઉતાર-ચઢાવ જોયા છે. એક સફળ એક્ટરની સાથે તે ફિલ્મ મેકર, ડિરેક્ટર અને પતિ-પિતા પણ છે. સાંભળવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં તેની બાયોગ્રાફી લખી શકાય છે. સૂત્રો પ્રમાણે, અજયની લાઈફ સ્ટોરી ઘણી પ્રેરણાદાયક છે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોવા છતાં તેણે ઘણો સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરી છે. તે એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનો દીકરો છે. પોતાની પ્રથમ ફિલ્મ હિટ થઇ હોવા છતાં કરિયરમાં ઘણી વાર નિષ્ફ્ળતા પણ જોઈ છે. તેના અને કાજોલની લવ સ્ટોરી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના સંબંધ આ દરેક સબ્જેક્ટ…

Read More
1 1570856699

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમના દરિયાઈ કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ ઉપાડ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાની અપીલ કરી હતી. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે. મોદીએ આ અભિયાનનો ઉલ્લેખ 29 સપ્ટેમ્બરે મન કી બાતના કાર્યક્રમમાં પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, દેશમાં એક નવયુવક રિપુદમન બેલ્વી એક અનોખો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પ્લોગિંગ (જોગિંગ કરતાં કચરો ઉપાડવો) કરે છે. પહેલીવાર જ્યારે તેમણે પ્લોગિંગ શબ્દ સાંભળ્યો…

Read More
1 1570863488

પંજાબમાં આતંકી હુમલાના ઈનપુટ પછી પઠાણકોટ અને ગુરદાસપુરમાં હાઈએલર્ટ જાહેર કરીને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમૃતસરને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. પઠાણકોટના કલેક્ટર રામબીરે જણાવ્યું કે, આ ઓપરેશન માટે જલંધર અને ફિલ્લૌરથી 3 હજાર જવાન બોલાવવામાં આવ્યા છે. તેમને પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લામાં પણ મોકલવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે પઠાણકોટના સ્ટેડિયમમાં ઈમરજન્સી મીટિંગ કરવામાં આવી હતી. તેમાં 113 ડીએસપીની નજર હેઠળ ટીમ બનાવીને કોમ્બિંગ ઓપરેશન માટે મોકલવામાં આવી છે. ઓપરેશન 3 દિવસ ચાલશે. તેના અંતર્ગત શહેરથી લઈને બોર્ડર સુધીના દરેક ઘર અને જંગલની તપાસ કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી અંતર્ગત બેડ રિઝર્વ કરાવી દેવામાં આવ્યા છે. પંજાબ…

Read More
idol3 1570785414

જિલ્લાના અંતરીયાળ વિસ્તારના એક આદિવાસી મૂર્તિકારની કળા ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં ભારત દેશની શાન બની છે. જે છોટાઉદેપુર સહિત સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલા ભાષા કેન્દ્રએ આદિવાસીઓમાં છૂપાયેલી કળા પ્રતિભાને ઉજાગર કરવા પ્લેટફોર્મ પુરૂં પાડવાનું કામ કર્યું છે. અંતરીયાળ ગામડાઓમાં રહેલા ક્લાકારોની કલાને બહાર લાવવાનું કામ આ સંસ્થાએ કરી છે. અવારનવાર સેમિનાર અને એક્ઝિબિશન યોજીને બહારથી લોકોને બોલાવવામાં આવે છે. ઇંગ્લેન્ડના માર્ક ઇલીયટે ઘેરૈયાની મૂર્તિ બનાવવાની માંગ કરી હતી અહીંના આદિવાસીઓની કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રાખવામાં આવે છે. 2012માં ઇંગ્લેન્ડના વતની અને કલાના કદરદાન માર્ક ઇલીયટ ભારત આવ્યા હતા અને તેજગઢ ભાષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમની…

Read More
safe image 8

પારડી પોલીસ મથકે ફરજ બજાવતા સેકેન્ડ પી એસ આઈ જી.આઈ. રાઠોડ, હેડ કોન્સટેબલ નરસિંહ રાજપૂત, પોલીસ કોન્સટેબલ અમિત પટેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીના લોકેશન ટ્રેસ કરી તેને પકડવા પ્રાઈવેટ કારમાં રાજસ્થાનના કુશલ ગઢ બરસી ગામે પહોંચ્યા હતા. ત્યારે એક બાઇક ચાલકે પોલીસની કારને ઓવરટેક કરી કારને અટકાવી હતી અને તમે કોણ છો નું પૂછ્યું હતું. પોલીસે તેમનું આઈ કાર્ડ બતાવી પોલીસની ઓળખ આપી હતી.આ વાતચીત દરમિયાન હાથમાં લાકડા અને પથ્થર લઈ કેટલાક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ કશું સમજે તે પહેલા 100થી વધુ લોકોના ટોળાંએ કારમાંથી પીએસઆઇ અને સ્ટાફના માણસોને ખેંચી કાઢી માર માર્યો હતો. લોકોએ પથ્થરમારો પણ કર્યો…

Read More
haji2 1570775526

રાજસ્થાનના સુંદર શહેર ઉદયપુરમાં દર વર્ષે હજારો યાત્રીનઓ ફરવા આવે છે.આ શહેરની સુંદરતા વિદેશીઓને પણ આકર્ષે છે. અહીં પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય દેન છે. ઉદયપુરના રહેવાસી શહેર તળાવોમાં ફેલાયેલી ગંદકીને સાફ કરે છે અને શહેરની સુંદરતાને આંચ ન આવે તેના પ્રયત્નો કરતા રહે છે. 10 લોકોની ટીમ 73 વર્ષીય હાજી સરદાર મોહમ્મદ છેલ્લા 14 વર્ષથી શહેરના તળાવમાંથીકચરો સાફ કરી રહ્યા છે. તેમનાથી તળાવોની ગંદકી જોઈ ન શકાઈ. તળાવ સાફ કરવાનું અભિયાન તેમણે એકલાએ જ શરૂકર્યું હતું પણ આજે તેમની સાથે 10 લોકોની ટીમ છે. દર રવિવારે હાજી તેમની ટીમ સાથે તળાવ સાફ કરવા માટે ઉપડી જાય છે. એકલાએ તળાવ…

Read More
images 4

રૂરલ ડેલપલમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રૂડમી) દ્વારા બાળકોની માનસિક સ્વાસ્થ્ય માટે પાલડી, સેટેલાઇટ, વસ્ત્રાપુર, થલતેજ સહિતની 8 જાણીતી સ્કૂલોના 1400 વિદ્યાર્થીઓ પર સરવે કર્યો છે. આ સરવેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે, 34 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓને તણાવ, ચિંતા, હતાશાને કારણે મરવાનો વિચાર આવે છે. આ સરવેમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. અભ્યાસ કરતાં ઘણીવાર રિલેશનના કારણે વધારે સ્ટ્રેસ સરવે દરમિયાન રૂડમીના કાઉન્સિલરોએ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. તેમના મતે, તેઓ અભ્યાસ કરતાં ઘણીવાર રિલેશનના કારણે વધારે સ્ટ્રેસમાં હોય છે. જ્યારે કે તેમની ઉંમર અભ્યાસનો ગોલ સેટ કરવાની છે. પેરેન્ટ્સ સાથેની ઓછી વાતચીતને કારણે તેઓને યોગ્ય…

Read More
6.girls became nude in this village

ભલે આજે દેશ ચંદ્ર પર જઈ પહોંચ્યો હોય, પણ દેશમાં હજી પણ ઘણા એવા કુરિવાજો અને અંધશ્રદ્ધા ભરેલી છે, ન જાણે ક્યારે ખતમ થશે! દેશ તો આજે આઝાદ છે પણ આ દેશની ઘણી મહિલાઓ આઝાદી માટે તરસી રહી છે. દેશના ખૂણે ખૂણે ન જાણે કેટ કેટલા અંધવિશ્વાસ ફેલાયેલા છે, જેને લીધે લોકો ન જાણે શું શું કરતા રહે છે. આજે અમે તમને એવા જ અંધવિશ્વાષ વિશે જણાવીશું. અંધ અંધવિશ્વાસના અનુસાર પોતાના માં-બાપ જ દીકરીનોને કપડા પહેર્યા વગર જ નિર્વસ્ત્ર થઈને ઘરની બહાર જવા માટે મજબુર કરે છે. ખરે આ અંધવિશ્વાસ પાછળનું કારણ શું છે? બિહારના એક ગામમાં જ્યા જો વરસાદ…

Read More
download 29

બોલિવૂડમાં કામ કરવા માટે અવાર નવાર અનેક જગ્યાએથી લોકો આવે છે. જેમા કોઇને કામ મળે છે તો કોઇની છેડતી પણ થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા રશિયન મહિલા બોલીવૂડમાં એક્ટિંગ કરવા મુંબઇ આવી તો તેનો વિઝાની વેલીડિટી ખતમ થઇ ગઇ. તો એક પોલીસ ઇન્સ્પેક્ટરે નકલી વિઝા બનાવવામાં તેની મદદ કરી અને બદલામાં તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું. આ દરમિયાન તે જ્યારે પ્રેગનેન્ટ થઇ તો તેનું અબૉર્શન પર કરવામાં આવ્યું અને બાદમાં ધર્મ બદલીને લગ્ન કર્યા. હાલ બન્નેનો 5 વર્ષનો પુત્ર પણ છે. ત્યારે હવે મહિલાએ પુણેના પિંપરી – ચિંચવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ પોલીસ ઇન્સ્પેક્ટર…

Read More