નદીના પટ્ટમાં ઝુંપડામાં રહેતી એક ત્રણ વર્ષની બાળકીને ગઇ મધરાત્રે 35 વર્ષીય રીક્ષા ચાલકે મધરાત્રે ઝુંપડામાંથી ઉપાડી જઇ જીંજુડાની સીમમાં દુષ્કર્મ આચરી બાળકીને છોડી દીધી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ પોતાની કુનેહથી સાવરકુંડલામાં રેલવે સ્ટેશન પાસે રહેતા રીક્ષા ચાલક યુવાનને આ કેસમાં ઝડપી લીધો હતો. તેની રીક્ષામાંથી લોહી અને વિર્યના નમુના પણ મળી આવ્યા હતાં. માત્ર ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની આ હિંચકારી ઘટના સાવરકુંડલામાં ગઇ મધરાત્રે બની હતી. મણીનગર વિસ્તારમાં જનતા બાગ પાછળ નદીમાં ઝુંપડુ બનાવીને રહેતા એક પરિવારની ત્રણ વર્ષની બાળકી ઝુંપડામાં સુતી હતી ત્યારે સાવરકુંડલા રેલવે સ્ટેશન પાસે રહેતો રાજુ ઉર્ફે કડી નારણભાઇ માંગરોળીયા (ઉ.વ. 35) નામનો…
કવિ: Satya Day News
અમેરિકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં આ કપરા ટાઈમમાં ટેક્સાસ રાજ્યમાં ડલાસ શહેરની ગર્ભવતી મહિલાએ માર્ચ મહિનામાં 4 દીકરાઓને જન્મ આપ્યો હતો. આ બાળકોના વજન ઓછા હોવાને લીધે તેમને બે મહિના સુધી હોસ્પિટલમાં સ્પેશિયલ કેર નર્સરીમાં રાખવામાં આવ્યા હતા. ત્રણ મિનિટમાં ચાર બેબી બોયનો જન્મ થયો. હાલ ચારેય બાળકો એકદમ સ્વસ્થ છે. 4 સંતાન અને તેમના માતા-પિતા ઘણા દિવસો પછી ઘરે પરત આવ્યા છે. ચાર દીકરાઓનો એક સાથે જન્મ 1.50 કરોડ કેસમાં એક વખત જોવા મળે છે. 35 વર્ષીય જેનીએ કહ્યું કે, મારા ચાર દીકરાઓને ઓળખવા મુશ્કેલ થઇ ગયા છે. બધા એકસરખા જ લાગે છે. અમે ફોટોશૂટ…
લોક ડાઉન ના કારણે લોકોના ધંધા રાજગર ઠપ થઈ ગયા છે લોકો કહી રહ્યા છે કે હવે ધંધા રોજગાર ખોલવામાં આવે તકેદારી સાથે ધંધો કરીશું પણ રોજગાર ચાલશે તો બધાના જીવન નિર્વાહ ચાલે ઇલેક્ટ્રોનિક બજારની જો વાત કરીએ તો શહેરમાં અંદાજે 5 હજાર દુકાનો આવેલી છે. જેનું રોજનું 50 કરોડનું નુકશાન થઈ રહ્યું છે. આ રોજગાર સાથે અંદાજે 25 હજાર લોકો જોડાયેલા છે જે હાલ બેરોજગાર બેઠા છે. જેમાંથી 10 હજાર જેટલા લોકો પર પ્રાંતીય છે જે વતન તરફ જતા રહ્યા હોવાના કારણે હવે કારીગરોની તકલોફ ઉભી થશે. હવે જો આ ધંધા ચાલુના થાય તો ભૂખમરો આવશે. કર્મચારીઓને આપવા પૈસા…
કોરોના વાયરસ સંક્રમણને કાબૂમાં કરવા માટે દેશભરમાં લાગૂ લોકડાઉનને કારણે જ્યારે વર-વધૂને એકબીજાના રાજ્યમાં જવાની પરવાનગી ન મળી તો તેમણે પોતે જ રાજ્યોને સીમા પર એકબીજાને કબૂલ કરી લીધા. ઉત્તરાખંડના ટિહરીમાં કોઠી કોલોનીના મોહમ્મદ ફેઝલના નિકાહ ઉત્તર પ્રદેશના બિજનોરના નગીનાની આયશા સાથે બુધવારે નક્કી થયા હતા. આયશાના પરિવારે જણાવ્યું કે, જાનૈયા બુધવારે આવવાના હતા, પણ લોકડાઉનને કારણે વરરાજા પક્ષને ઉત્તર પ્રદેશમાં આવવાની પરવાનગી મળી નહીં. તેમણે કહ્યું કે, બંને પક્ષો નક્કી કરેલી તારીખે જ નિકાહ કરાવવા માગતા હતા. માટે પ્રશાસન પાસેથી પરવાનગી લઈને બંને રાજ્યોની સીમા પર નિકાહ કરાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, આ દરમિયાન બંને રાજ્યોની પોલીસ પણ ત્યાં…
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાથી આસ્થા અને અંધવિશ્વાસ સાથે સંકળાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં કોરોના વાયરસથી ગામની રક્ષા કરવા માટે એક 16 વર્ષીય છોકરીએ પોતાની જીભ કાપીને શિવ મંદિરમાં ચઢાવી દીધી હતી જીભ કાપ્યા બાદ છોકરી મંદિરમાં બેભાન થઈ ગઈ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડૉક્ટરો તેની જરૂરી સારવાર કરી રહ્યા છે. છોકરીએ જાતે જ જણાવ્યું હતું કે, તેણે થોડાં દિવસ પહેલા કોરોના વાયરસથી ગામની રક્ષા કરવા માટે ભગવાન શિવ પાસે એવી માનતા માની હતી. છોકરીએ જણાવ્યું કે, તે ઘણા દિવસોથી કોરોના વાયરસ અંગે ડરાવની ખબરો સાંભળી…
રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી આ ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે અહીંના એક વ્યક્તિએ પાંચ વર્ષ પહેલા SBI બેન્કના લોકરમાં સોનુ મુક્યું હતું. પણ પાંચ વર્ષે જ્યારે લોકર ખોલ્યું તો એમાંથી પથ્થર નીકળ્યાં. અહીં SBI બેન્કમાં આ આશ્ચર્યચક્તિ કરી દેતી ઘટના સામે આવી છે. જાલોર શહેરના નિવાસી પારસમલ જૈને પાંચ વર્ષ પહેલા SBI બેન્કના લોકરમાં પોતાના પરિવારનું સોનું મૂકર્યુ હતું. પણ, પાંચ વર્ષ બાદ જ્યારે લોકર ખોલીને જોયું તો લોકરમાં સોનુ નહીં પથ્થર મળ્યા. પારસમલ જૈનનો જાલોરના વાતની છે પણ મહારાષ્ટ્રના ભિવંડીમાં એમનો વ્યવસાય છે. દેશમાં લાગેલા લોકડાઉનના કારણે 20 દિવસ પહેલા જ તેઓ પોતાના વતન પાછા ફર્યાં હતા…
કોરોનાની મહામારીનું કારણ આપી ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન મેળવવામાં આસુમલ હરપાલાણી ઉર્ફે આસારામની જેમ તેમના પુત્ર નારાયણ સાઈ પણ અસફળ રહ્યા છે. સુરત કોર્ટના હુકમની બળાત્કાર કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા સાઈએ કોવિડ 19ની બીમારીના આધારે જેલ સતાવાળાઓના માધ્યમથી પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે જેલોનું ભારણ અને વાયરસના સંક્રમણનું જોખમ ઓછું થાય તે માટે સરકારને કેદીઓને છોડવા સૂચન કર્યા પછી મોટાભાગના કેદીઓ મહામારીમાં પરિવારોને મદદ કરવા જામીન માંગી રહ્યા છે પરંતુ સાઈની દલીલથી જસ્ટીસ જેવી પારડીવાળા અને જસ્ટીસ આઈ.જે.વોરાની પીઠ સંતુષ્ટ થઈ નહોતી અને જામીન અરજી ફગાવી દીધી હતી. 30 માર્ચે હાઈકોર્ટે આસારામને પણ…
જાપાનનાં ‘ગેમિંગ ગ્રેન્ડમા’ 90 વર્ષના દાદી એક વીડિયો ગેમ યુટ્યુબર છે, હાલમાં જ તેમણે પોતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. ગેમિંગ ગ્રેન્ડમાનું નામ હમાકો મોરી છે તેઓ છેલ્લા 39 વર્ષથી વીડિયો ગેમ રમે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે હમાકો દુનિયાના સૌથી ઉંમરલાયક ગેમિંગ યુટ્યુબર બની ગયા છે. તેમને લોકો પ્રેમથી ગેમિંગ ગ્રેન્ડમા કહીને બોલાવે છે. નાના બાળકોને જોઈને હમાકોને પણ ગેમ રમવાની ઇચ્છા થઇ હતી. ગેમિંગમાં પોતાનો વધતો રસ જોઈને દાદીએ વર્ષ 2015માં યુટ્યુબ ચેનલ ‘ગેમર ગ્રેન્ડમા’ શરુ હતી. તેમની યુટ્યુબ ચેનલના 2.70 લાખ સબસ્ક્રાઈબર્સ છે. દાદીએ આ રેકોર્ડ બાદ કહ્યું કે, હું એક્શન ગેમ રમતી નથી, કારણ કે…
હવે એક સ્ટડી ગ્રુપમાં 21 વર્ષની યુવતીને નંબર લઈને તેને પરેશાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર આરોપ લગાવ્યો હતો કે, તે મોર્ફ્ડ તસવીરો શૅર કરી દેવાની ધમકી આપતો હતો અને સેક્સ ચેટ માટે કહેતો હતો. કવિનગર પોલીસ ચોકી ઈન્ચાર્જ મોહમ્મદ અસલમના જણાવ્યાનુસાર, અશ્લિલ ચેટ કરનાર વિદ્યાર્થી 12 વર્ષનો છે. પોલીસ સાઈબર સેલની મદદથી તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યુ હતું કે, યુવતી અને આ છોકરો ટેલિગ્રામના એક જ ગ્રુપમાં હતાં. જેમાં અભ્યાસને લગતા મટિરિયલ્સ આપવામાં આવતા હતાં અને તે માત્ર વિદ્યાર્થીઓનું જ એક ગ્રુપ હતું. આ ગ્રુપમાંથી જ વિદ્યાર્થીએ તે યુવતીના ફોન નંબર…
સમગ્ર દેશ હાલ કોરોના ની જપેટ માં છે અને ઘણી જગ્યાએ ખોટી અફવા અને સમાચારો થકી લોકોને ભરમાંવાનું કામ અમુક ઇસમો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમાં હાલમાં ઉત્તર પ્રદેશ માં બસ બાબતે થઇ રહેલી રાજનીતિ ચરમ સીમા પર છે. મજૂરોની ચિંતા કરવાને બદલે ત્યાની રાજકીય પાર્ટી અને ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રાજનીતિ પર ઉતરી આવ્યા છે. દેશભરમાં કોઈ પણ ઘટનાને સારી રીતે રાજનીતિ સાથે જોડી દઈ હિંદુ, મુસ્લિમ કરવું હોય કે ભાજપ, કોંગ્રેસ કરવું હોય તેના માટે પંકાયેલા અને ખોટા માર્ગે દોરતી ટ્વીટ કરવા પંકાયેલા સંબિત પાત્રાએ ફરી વખત પોતાની મુર્ખામી કરી હતી જે હવે તેમને જ…