રશિયામાં દાગિસ્તાન વિસ્તારના લેવાશી ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે રશિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા છે. અહીં એક સૂતેલી મહિલાના મોઢા દ્વારા 4 ફૂટથી વધુ લાંબો સાપ તેના શરીરમાં પ્રવેશ કરી ગયો. જો કે પછીથી સાપનો શ્વાસ રૂંધાઇ ગયો અને તેનું મોત થઇ ગયું પરંતુ તે ગરદનમાં જ અટવાઇ ગયો.એક અહેવાલ અનુસાર જ્યારે મહિલાને તે વાતનો અહેસાસ થયો તો તરત જ તે સીધી હોસ્પિટલ પહોંચી. મહિલાએ ડોક્ટરને જણાવ્યું કે તેને શરીરમાં કંઇક અજીબ વસ્તુ ફસાયેલી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે તેના શરીરમાં, શ્વાસની નળીમાં એક સાપ ફસાયેલો છે. ડોક્ટર્સે મહિલાને એનેસ્થિસિયા આપ્યુ…
કવિ: Satya Day News
તાઈવાનમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક 3 વર્ષનું ટેણીયુ પતંગ સાથે જકડાઈ જતાં હવામાં ઉડતુ દેખાય છે. હકીકતમાં જોઈએ તો, તાઈવાનના સમુદ્રી શહેર નાનલિઓમાં એક ગ્રુપ ઓરેન્જ રંગની લાંબી પતંગ ઉડાવી રહ્યા હતા, જેમાં આ ટેણીયુ ફસાઈ ગયુ હતું અને તે પતંગની સાથે જ હવામાં ફંગોળાતુ જોવા મળ્યુ હતું. જો કે, ત્યાં હાજર સૌ કોઈ આ ઘટનાથી ડઘાઈ ગયા અને ડરી ગયા હતા. જો કે, બાળકનો વજન ફક્ત 28 પાઉન્ડ હતો, જે પતંગની સાથે હવામાં ઉપર 100 ફૂટ સુધી ફંગોળાતુ રહ્યું. 30 સેકન્ડ સુધીમાં હવામાં ફંગોળાયા બાદ ત્યાં હાજર અમુક લોકોએ તેને નીચે ખેંચી…
કેન્દ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા ભારતીય એજેંટની ધરપકડ કરી છે. આરોપી આઈએસઆઈ એજન્ટની ઓળખ રજતભાઇ કુંભાર તરીકે થઈ છે. ૨ ઓગસ્ટના રોજ એનઆઈએની ટીમે ગુજરાત (ગુજરાત) ના પશ્ચિમ કચ્છમાં આવેલા રજકભાઇના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શોધ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ માહિતી અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. તેના આધારે એનઆઈએ રજતભાઇની ધરપકડ કરી છે. રજતભાઇ મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઇઝર તરીકે નોકરી એનઆઈએ અધિકારીઓના જણાવ્યા મુજબ રજતભાઇ ગુજરાતના પશ્ચિમ કચ્છ વિસ્તારના છે. આરોપી રજતભાઇ મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અહીં જ તે પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. રજતભાઇ મુન્દ્રા ડોકયાર્ડમાં સૈન્યની…
બ્રિટનની એક ફ્લાઇટમાં મુસાફરી કરનારા ઓછામાં ઓછા 7 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. ફ્લાઈટમાં સવાર લોકોને પોઝીટીવ હોવાની પુષ્ટિ થયા બાદ તમામ મુસાફરોને આઈસોલેટ રહેવાનું કહેવાયું છે. ટીયૂઆઈ કંપનીની ફ્લાઈટ ગ્રીસથી બ્રિટન આવી રહી હતી. ફ્લાઈટમાં મોટાભાગના લોકો સવાર હતા. જે રજાઓ મનાવવા ગ્રીસ ગયા હતા. 25 ઓગસ્ટના ફ્લાઈટ બ્રિટેન પહોંચી હતી. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીએ રવિવારે એક નિવેદન જારી કરીને ફ્લાઈટમાં સવાર લોકો સંક્રમિત થયાની જાણકારી આપી હતી. સંક્રમિત થયેલા 7 લોકો ત્રણ અલગ અલગ ગ્રૂપના છે. બ્રિટીશ અધિકારીઓના મુજબ ખાસ કરીને 20થી 30 વર્ષના લોકોને ગ્રૂપમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કર્યું જેના કારણે બીજા ગ્રૂપના લોકો પણ સંક્રમિત થયા…
રશિયાના આર્કટિક વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ બાદ કેટલાક ઊંડા ખાડા થઈ ગયા છે. જેને જોઈને લોકો હેરાન છે અને વૈજ્ઞાનિક પરેશાન. કેમ કે આ કોઈ સામાન્ય ખાડા નથી. એવુ લાગે છે કે આ ખાડા આપને સીધા પાતાળમાં લઈ જશે. કેમ કે આ 165 ફૂટ ઊંડા છે. આનો વ્યાસ પણ કેટલાય ફૂટ વધારે છે. વિસ્ફોટથી બનેલા આ ખાડાને લઈને કેટલાય પ્રકારની કહાનીઓ ચાલી રહી છે. કોઈ કહી રહ્યું છે કે રશિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યુ છે. કોઈ કહી રહ્યું છે કે એલિયન્સના સ્પેસ શિપ અહીંથી નીકળ્યા હશે અથવા તેમણે હુમલો કર્યો હશે. આર્કટિક વિસ્તારમાં આવા 17 ખાડા છેલ્લા છ વર્ષમાં સાઈબેરિયા, રશિયાના આર્કટિક વિસ્તારમાં…
કોરોના વાઇરસની મહામારી વચ્ચે સાઉદી અરબને મોટો ખજાનો હાથ લાગ્યો છે. સાઉદી અરબની સરકારી તેલ કંપની સઉદી અરામકોને ઉત્તર ભાગમા બે નવા તેલના અને ગેસના ભંડાર મળ્યા છે. સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અજીજએ ઓફિશ્યલ પ્રેસ એજન્સીના માધ્યમથી આ જાણકારી આપી છે.અલ-જઉફ વિસ્તારમા આવેલા ગેસ ભંડારને હદબતએ અલ-હજારા ગેસ ફિલ્ડ અને ઉત્તર સીમાના વિસ્તારોમા તેલ ભંડારને અબરાક અલ તાલુલના નામ આપવામા આવ્યા છે. પ્રિન્સ અબ્દુલ અજીજએ પ્રેસ એજન્સી એસપીએ સાથેની વાતચીતમા જણાવ્યુ કે, હદબત અલ-હજારા ફઇલ્ડના અલ સરાર રિજરવાયરએ 16 મિલિયન ક્યૂબિક ફિટ પ્રતિદિનના દરથી પ્રાકૃતિક ગેસ કાઢે છે અને તેમની સાથે વર્ષ 1944 બેરલ કન્ડેનસેટ્સ પણ કાઢયુ છે. અબરક…
દેશમાં પરંપરાગત, સલામત અને નિશ્ચિત વ્યાજ આવક માટે મોટા પ્રમાણમાં ફિક્સ ડિપોઝિટ (એફડી) માં રોકાણ કરવામાં આવે છે. કોરોનાને કારણે વિશ્વવ્યાપી બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, એફડી એ સલામત રોકાણ છે જ્યાં લોકોને પાકતી મુદતે વળતર આપવામાં આવે છે. ઘણા લોકો એફડીમાં એટલા માટે રોકાણ કરતા નથી કારણ કે તેમના જણાવ્યા મુજબ તેમને એફડી પર ઓછું વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં, કેટલીક ફાઇનાન્સ બેંકો છે જે એફડી પર 8 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 7 દિવસથી 45 દિવસ સુધી – 3.25 ટકા 46 દિવસથી 90 દિવસ – 3.75 ટકા 91 દિવસથી 180…
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 110 ટકા કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી 37.05 ઈંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છમાં 39.21 ઈંચ સાથે મોસમનો 241.73%, દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ સાથે મોસમનો 99.24% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 14 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ ગુજરાતના 14…
કોરોનાના કારણે આ વર્ષે નેશનલ પોપ્યૂલેશન રજિસ્ટર (NPR)ને અપડેટ કરવા અને વસ્તી ગણતરી -2021ના પહેલા તબક્કાની કવાયક સ્થગિત કરી દેવામાં આવી છે અને તેમાં એક વર્ષનું મોડું થઈ શકે છે. અધિકારીએ જણાવ્યું કે, વસ્તી ગણતરી 2021નો પહેલા તબક્કો અને NPS અપડેટ કરવા પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ એ લગભગ નક્કી છે કે 2020માં કોરોનાના વધી રહેલા કેસોના કારણ નહી થાય. ઉલ્લેખનિય છે કે, વસ્તી ગણતરીના હાઉસ લિસ્ટિંગ તબક્કા અને NPR ને અપડેટ કરવાની કાર્યવાહીને 1લી એપ્રીલ થી 30 સપ્ટેમ્બર, 2020 સુધી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવવાનું હતું, પરંતુ કોરોનાના વધતા પ્રકોપના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવ્યું.…
બ્રિટિશ આર્મીમાં મેજર ક્રિસ બૈનનિગનની 700 કિમી પદયાત્રા હમણા જ પૂરી થઈ. પોતાની 8 વર્ષની પુત્રીની સારવાર માટે પૈસા મેળવવા તેમણે ખુલ્લા પગે આ અંતર 35 દિવસમાં કાપ્યું હતું. પુત્રી હસતીને દુર્લભ સીડીએલએસ (કૉરનેલિયા ડે લૈંગ સિંડ્રોમ) છે. તેમાં શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે. વજન ઓછું થતું જાય છે અને લંબાઈ પણ વધતી નથી. એડિનબર્ગથી સ્કોર્ટલેન્ડ સુધીની યાત્રામાં ક્રિસે 3 લાખ કિલો એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા મેળવ્યા.